Day: July 25, 2025

Home » Archives for Fri, 25 Jul 2025
‘કોઇકે-તો-કિંમત-ચૂકવવી-જ-પડશે’,-rbi-ગવર્નરના-નિવેદનથી-upi-યુઝર્સનું-વધ્યું-ટેન્શન
Post

‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન

તસવીર : IANS UPI May Not Stay Free Forever, Says RBI Governor : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ અત્યંત વધ્યો છે. એવામાં RBI ગવર્નરે એવા સંકેત આપ્યા છે કે UPI પેમેન્ટ હંમેશા માટે ફ્રી ના રહી શકે. નોંધનીય છે કે હાલ UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે...

શેરબજાર-સળંગ-બીજા-દિવસે-તૂટ્યા,-સેન્સેક્સમાં-786-પોઈન્ટનું-ગાબડું,-નિફ્ટી-24900-અંદર
Post

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 786 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 24900 અંદર

Stock Market Today: ભારતીય શેરબજારમાં સળંગ બીજા દિવસે કડાકો નોંધાયો છે. વૈશ્વિક અનિશ્ચતતાઓ અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે સેન્સેક્સ આજે 786.48 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ 25000નું લેવલ તોડી 24806.35ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. અંતે સેન્સેક્સ 721.08 પોઈન્ટ તૂટી 81463.09 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 225.10 પોઈન્ટ તૂટી 25000 અંદર 24837 પર બંધ...

ગોવાની-ફેની-અને-કેરળની-તાડી-બ્રિટનમાં-વેચાશે,-ભારતમાં-વ્હિસ્કી-સસ્તી-થશે:-ટ્રેડ-ડીલમાં-મહત્ત્વનો-નિર્ણય
Post

ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર્ણય

Goa’s Feni & Kerala Toddy to Hit UK Market : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23-24 જુલાઈના દિવસોમાં યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. આ દરમિયાન ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એટલે કે ‘મુક્ત વેપાર કરાર’ થયા હતા. આ કરારમાં આમ તો ઘણીબધી ચીજોનો ઉલ્લેખ છે, પણ સવિશેષ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે હવેથી...

કેન્દ્રીય-કર્મચારીઓ-માટે-ખરાબ-સમાચાર,-8મા-પગારપંચની-રાહ-જોતા-લોકોને-લાગી-શકે-ઝટકો
Post

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો

8th Pay Commision: કેન્દ્ર સરકારના 33 લાખથી વધુ કર્મચારીઓ અને 66 લાખથી વધુ પેન્શનર્સ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જે 2027ની શરૂઆતમાં લાગુ થવાની શક્યતા છે. આઠમું પગાર પંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓને પગાર બમણો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝ દ્વારા તાજેતરમાં જાહેર રિપોર્ટમાં બેઝિક પે આશરે...

સુંદર-પિચાઈ-અબજપતિ-બન્યાં,-તમિલનાડુના-2-રૂમના-ઘરથી-સિલિકોન-વેલી-સુધીની-સફર-વિશે-જાણો
Post

સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો

Sundar Pichai Networth: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ અત્યારે સત્તાવાર ધોરણે ધનિક બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ હવે 1.1 અબજ ડોલર (આશરે રૂ. 9200 કરોડ) થઈ છે. આલ્ફાબેટના શેર્સ રેકોર્ડ ટોચે પહોંચતાં પિચાઈની નેટવર્થમાં અનેકગણો વધારો થયો છે. 2023થી અત્યારસુધી કંપનીની માર્કેટ વેલ્યૂ 1 લાખ કરોડ ડોલરથી વધી છે....

ઊંચા-ભાવને-પગલે-લગ્નસરા-તથા-તહેવારોની-સિઝનમાં-ઘરાકી-મંદ-રહેવાની-જ્વેલર્સોને-ચિંતા
Post

ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા

ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા – સોનાના ઊંચા ભાવને પરિણામે ખરીદદારોના ખરીદી ગણિત ખોરવાઈ ગયા – સોના-ચાંદી રૂપિયા એક લાખને પાર : ગોલ્ડ ઈટીએફમાં ઇન્ફલો વધવાની શક્યતા Updated: Jul 25th, 2025 Inside Media Network મુંબઈ : સોનાચાંદીના ભાવ હાલમાં ભલે ઐતિહાસિક ટોચે પહોંચી ગયા પરંતુ આવનારી તહેવારો તથા...

એક-ડઝન-જેટલી-કંપનીઓ-દ્વારા-ipo-થકી-રૂ.-10,000-કરોડ-એકત્ર-કરાયા
Post

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા

અમદાવાદ : આ વર્ષે જુલાઈ મહિનો પ્રાયમરી બજાર એટલે કે આઈપીઓ માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. આ મહિને, લગભગ એક ડઝન કંપનીઓએ તેમના પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ)માંથી રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. અગાઉ, ડિસેમ્બર ૨૦૨૪માં મહત્તમ આઈપીઓ જોવા મળ્યા હતા. તે સમયે ૧૫ કંપનીઓએ કુલ રૂ. ૨૫,૪૩૯ કરોડ એકત્ર કર્યા હતા....

વર્તમાન-મહિનામાં-દેશની-ઉત્પાદન-ક્ષેત્રની-પ્રવૃત્તિમાં-જોવાયેલી-વૃદ્ધિ
Post

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ – સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ વધી ૬૦ની ઉપર પહોંચ્યો Updated: Jul 25th, 2025 Inside Media Network મુંબઈ : ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને પરિણામે વર્તમાન મહિનામાં દેશની એકંદર વેપાર પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનું ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી પ્રારંભિક સંયુકત ઈન્ડેકસ  પરથી જણાય છે.  એચએસબીસી...

વર્તમાન-વર્ષના-મેમાં-ભારતીય-નાગરિકો-દ્વારા-વિદેશ-ખર્ચમાં-નોંધપાત્ર-ઘટાડો
Post

વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો

વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો – સખત વિઝા નીતિને કારણે શિક્ષણ સંબંધિત રેમિટન્સમાં ઘટાડો Updated: Jul 25th, 2025 Inside Media Network મુંબઈ : વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા પ્રમાણે મેમાં લિબરલાઈઝડ રેમિટેન્સ સ્કીમ હેઠળ રેમિટેન્સિસ ઘટી...

મુંબઈ-સોનુ-રૂપિયા-1,00,000ની-અંદર
Post

મુંબઈ સોનુ રૂપિયા 1,00,000ની અંદર

– અમેરિકા-યુરોપ ટેરિફ કરારમાં પ્રગતિથી વેપાર તાણ ઘટવાના સંકેતે ક્રુડ તેલ મક્કમ – વૈશ્વિક કિંમતી ધાતુમાં પીછેહઠ : સેફ હેવન માંગમાં ઘટાડો Updated: Jul 25th, 2025 Inside Media Network મુંબઈ : જાપાન સાથે ટેરિફ કરાર બાદ હવે અમેરિકા તથા યુરોપિયન યુનિયન વચ્ચે પણ ટેરિફ કરાર થવાની વધેલી તકોને પરિણામે વિશ્વબજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઐતિહાસિક સપાટીએથી...