IND vs ENG Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોનું કંગાળ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 358 રનના સ્કોર નોંધાવ્યો હતો. આજે (25 જુલાઈ) ત્રીજા દિવસે ટેસ્ટ મેચ સ્ટમ્પ સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઇંનિંગમાં 544 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સે...
Day: July 27, 2025
રિષભ પંતની ઈજા બાદ ICCના નિયમ પર ફરી વિવાદ શરૂ, દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- હજુ અંધકારમાં જ જીવો છો
Image Source: IANS IND vs ENG: ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. 37 રન બનાવ્યા પછી તે રિટાયર્ડ થયો હતો. પણ બીજા દિવસે જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેણે બેટિંગ કરી અદભુત સાહસ દર્શાવી હતી. 28 બોલમાં 17 રન બનાવી તેને તેની હાફ સેન્ચૂરી પૂર્ણ કરી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ...
WCL 2025: 41 વર્ષીય ડિવિલિયર્સે 41 બોલમાં ફટકારી સદી, દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું
Updated: Jul 25th, 2025 GS TEAM Image source: IANS AB de Villiers Century: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ(WCL 2025)ની આઠમી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડની ટીમને 10 વિકેટે હરાવી રેકોર્ડ સર્જ્યો છે. આફ્રિકાની આ જીતમાં મુખ્ય ભૂમિકા ટીમના કેપ્ટન એ.બી. ડિવિલિયર્સની હતી. તેણે માત્ર 41 બોલ સદી ફટકારી હતી. એમણે હાશિમ અમલા સાથે ભાગીદારીમાં ટીમને વગર કોઈ...
ગાવસ્કર ફરી પંત પર ભડક્યા, કહ્યું-જાઓ ના આવડે તો ટેનિસ કે ગોલ્ફ રમો
IND vs ENG: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચના બીજો દિવસે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય બેટર રિષભ પંત પર ભડક્યા હતા. આ ઉપરાંત તેમણે ક્રિકેટના કનેકશન સબસ્ટિટ્યુટના નિયમની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો તમે શોર્ટ પીચ બોલ (બાઉન્સર) રમી શકતા નથી તો ટેસ્ટ ક્રિકેટ...
IND vs ENG : મેદાન પર સિરાજ અને ડકેટ વચ્ચે જોરદાર બબાલ, વાઈરલ થયો VIDEO
IND vs ENG: ક્રિકેટના મેદાનમાં ઘણી વખતે ખેલાડીઓ ગુસ્સે થઈને આમને-સામને આવી જતા હોય છે. ત્યારે આવો જ માહોલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં જોવા મળ્યો હતો. જેમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડ ટીમના બેટર બેન ડકેટ વચ્ચે તુ તુ-મે મે થઈ હતી. આ સમગ્ર ઘટનાનો...
પંત સાથે એવું કર્યુ કે ઈંગ્લેન્ડના બોલરો પર ભડક્યા ફેન્સ, કહ્યું- ‘શરમ આવવી જોઈએ’
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રમાઈ રહી છે. 24મી જુલાઈ આ મેચના બીજો દિવસે ભારતીય બેટર રિષભ પંત ઈજાગ્રસ્ત હાલત મેદાનમાં ઉતરીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. મચેના પહેલા દિવસે ઈગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તેમને પગમાં...
IND vs ENG : ઈંગ્લેન્ડના 669 રન સામે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, રાહુલ-ગિલના સંઘર્ષ બાદ બીજી ઈનિંગમાં સ્કોર 174/2
India vs England Test Match Day 4 : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા ભારે સંઘર્ષનો સામનો કરી રહી છે. કારણ કે, ચોથા દિવસની રમતમાં ભારતની બીજી ઈનિંગ શરૂ થતાં જ ઓપનિંગમાં આવેલો યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન શૂન્ય રને પેવેલીયન ભેગા થઈ ગયા છે. જોકે ત્યારબાદ કે.એલ.રાહુલ...
નાસભાગની ઘટના બાદ જાણીતા સ્ટેડિયમને જોખમી જાહેર કરાયું, વર્લ્ડકપ અગાઉ BCCIની ચિંતા વધી
Updated: Jul 26th, 2025 GS TEAM image source: IANS Chinnaswamy stadium branded as unsafe: બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 4 જૂન, 2025 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની IPL 2025ની વિજય પરેડ યોજાઇ હતી. વિજય પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ મચી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ...
એશિયા કપમાં એકથી વધુ વખત થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર! જાણો ગ્રુપ મેચોનું શેડ્યૂલ
એશિયા કપમાં એકથી વધુ વખત થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર! જાણો ગ્રુપ મેચોનું શેડ્યૂલ Updated: Jul 26th, 2025 GS TEAM એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવીએ શનિવારે જાહેરાત કરી છે કે આગામી 9થી 28 સપ્ટેમ્બર સુધી એશિયા કપનું આયોજન થશે. તમામ મેચો UAE રમાશે. એવામાં 14મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ટક્કર થઈ શકે છે. ભારત...
IND vs ENG: રુટ અને સ્ટોક્સની સદીની મદદથી ઇંગ્લેન્ડે 669 રન ખડક્યા, ભારતનો ફિયાસ્કો થતાં પરાજયનું સંકટ
તસવીર : IANS INDIA VS ENGLAND: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા બેકફૂટ પર આવી ગઈ છે. હાલના સંજોગોમાં ટીમને એક મજબૂત ભાગીદારીની જરૂર છે નહીં તો ટીમ પર એક ઇનિંગથી પરાજયનું સંકટ આવી શકે છે. માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટૉકસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ...








