Pakistani Cricketers: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઘણા એવા દિગ્ગજ ખેલાડીઓ રહ્યા છે જેઓ તેમની રમતની સાથે-સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને એકથી વધુ લગ્ન કરવાને લઈને તેઓ ચર્ચામાં રહ્યા છે. આ મામલે પાકિસ્તાની ક્રિકેટરોનું એક લાંબુ લિસ્ટ છે, પરંતુ આજે એવા પાંચ પાકિસ્તાની ક્રિકેટરો વિશે જાણીશું. શોએબ મલિક આ લિસ્ટમાં શોએબ...
Day: July 27, 2025
37 બોલ, 11 છગ્ગા અને 6 ચોગ્ગા… સ્ટાર બેટરે ઓસ્ટ્રેલિયા માટે ફટકારી સૌથી ઝડપી T20I સેન્ચુરી
Updated: Jul 26th, 2025 GS TEAM Tim David: વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટર ટિમ ડેવિડે પોતાની વિસ્ફોટક બેટિંગથી ધમાલ મચાવી દીધી છે. ટિમ ડેવિડે ઓસ્ટ્રેલિયા માટે માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. ડેવિડે 275.68 ના સ્ટ્રાઈક રેટથી 100 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડની T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલી સદી...
ગિલની આ એક જીદ ટીમ ઈન્ડિયાને ભારે પડી છે, 68 સુધી ઓવર જ ન આપી : બોલિંગ કોચનો ખુલાસો
England vs India: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલની ટીમ પર હારનો ખતર મંડરાઈ રહ્યો છે. આ માટે ખુદ ગિલ જવાબદાર છે. કોઈએ વિચાર્યું ન હતું કે તેમની જીદ ભારતીય ટીમને ભારે પડી શકે છે. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 358 રનના જવાબમાં, ઈંગ્લેન્ડ ટીમે પહેલી ઈનિંગમાં સાત વિકેટે 544 રન...
એબી ડિવિલિયર્સ કરતા પણ ખતરનાક છે આ સાઉથ આફ્રિકન બેટર, ફટકારી ધૂંઆધાર ડબલ સેન્ચુરી
એબી ડિવિલિયર્સ કરતા પણ ખતરનાક છે આ સાઉથ આફ્રિકન બેટર, ફટકારી ધૂંઆધાર ડબલ સેન્ચુરી Updated: Jul 26th, 2025 GS TEAM Jorich Van Schalkwyk Created History: સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમના ઓપનર બેટ્સમેન જોરિચ વેન શાલ્કવિકે ઝિમ્બાબ્વે સામેની યુથ વન-ડેમાં ઈતિહાસ રચ્યો છે. એબી ડિવિલિયર્સ કરતા પણ ખતરનાક આ 18 વર્ષીય ખેલાડી જોરિચે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા...
ગિલ-ગંભીરની જોડી સ્ટાર સ્પિનર કુલદીપની કેમ અવગણના કરી રહી છે? બોલિંગ કોચે ફોડ પાડ્યો
India vs England: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ પણ ભારતીય ટીમ માટે ખરાબ સાબિત થઈ છે. ટેસ્ટ મેચના બીજા અને ચોથા દિવસે ઈંગ્લેન્ડ ટીમને બેટરોએ ભારતીય બોલરોને હંફાવ્યા હતા. આ દરમિયાન બધાને સ્ટાર સ્પિનર કુલદીપ યાદવની યાદ આવી રહ્યો છે. નોંધનીય છે કે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવે એક પણ મેચ રમી...
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવા તૈયાર હતો પણ પછી…: ઈન્ડિયન ફૂટબોલ જગતમાં ખળભળાટ
xavi hernandez Indian football: નબળી ટીમો સામે સતત હાર બાદ ઈન્ડિયન ફૂટબોલ ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ટીમ પાસે એક સારો કોચ પણ નથી. હવે શુક્રવારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્પેનના મહાન ફૂટબોલર અને વર્લ્ડ કપ વિજેતા જાવી હર્નાન્ડેઝે ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે અરજી કરી હતી, પરંતુ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન...
મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્
નવી દિલ્હી : જો બ્રિટનનું કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) એટલે કે કાર્બન ટેક્સ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર હેઠળ સંમત થયેલા વેપાર લાભોને નબળા પાડે છે એટલે કે ભારતીય નિકાસકારોને નુકસાન પહોંચાડે છે તો ભારત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે. ગુરુવારે બંને દેશો દ્વારા હસ્તાક્ષર કરાયેલા વેપાર કરારમાં ઉલ્લેખ નથી...
વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા
મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ૩૫ ટકા હિસ્સો ભારતનો રહ્યો છે, જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૧૧ ટકા હતો. નીતિવિષયક પ્રોત્સાહનો તથા ચીન સાથે અમેરિકાની વધી રહેલી વેપાર તાણને પરિણામે એપલ દ્વારા ભારતમાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે દેશમાંથી સ્માર્ટફોનની આયાત વધી રહી છે, એમ સરકારી...
નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી
-ધિરાણકર્તાઓ અસુરક્ષિત રિટેલ, માઇક્રોફાઇનાન્સ વ્યવસાયમાં વધતા ડિફોલ્ટ વચ્ચે સંપત્તિ ગુણવત્તાને અપાતી પ્રાથમિકતા Updated: Jul 27th, 2025 Inside Media Network નવી દિલ્હી : ૧૧ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેંકો દ્વારા આપવામાં આવેલી લોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮ ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન થાપણોમાં વૃદ્ધિ ૧૦.૧ ટકાના દરે સ્થિર રહી હતી. ભારતીય...
રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા
મુંબઈ : માર્કેટ રેલ્યુલેટરી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને એક્સચેન્જોએ રૂ.૧૦૦૦ કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ માટે એન્હાન્સ્ડ સર્વેલન્સ મેકેનિઝમ (ઈએસએમ) ફ્રેમવર્કમાં ફેરફાર કર્યા છે. નવું ફ્રેમવર્ક સોમવાર ૨૮, જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. ૨૫, જુલાઈના રોજ સંયુક્ત મીટિંગમાં ફ્રેમવર્ક હેઠળ તબક્કાવાર મુવમેન્ટ મુજબ શોર્ટલિસ્ટિંગ માપદંડો અને ધોરણોમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં...









