Image source: IANS Asia Cup IND vs PAK: એશિયા કપ માટે ભારતીય ટીમનું શેડ્યૂલ જાહેર થતાની સાથે જ દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કારણ કે UAEમાં આયોજિત એશિયા કપની ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમને એક જ ગ્રુપ(ગ્રુપ A)માં રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને...
Day: July 28, 2025
ચેસ વર્લ્ડકપમાં 19 વર્ષની દિવ્યા દેશમુખ ચેમ્પિયન, ફાઈનલમાં કોનેરુ હમ્પીને હરાવી રચ્યો ઈતિહાસ
Divya Deshmukh Chess World Cup Winner: ચેસ વર્લ્ડકપમાં 19 વર્ષની દિવ્યા દેશમુખ વર્લ્ડ ચેમ્પિયન બની છે. યુવા ખેલાડી દિવ્યાએ ભારતની કોનેરુ હમ્પીને હરાવીને FIDE Chess World Cupનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડ કપ જીત્યા બાદ દિવ્યા દેશમુખ ભાવુક થઈ ગઈ હતી અને ખૂશી આંસુ રોકી ન શકી. આ પણ વાંચો: IND vs ENG: ઢોંગ છે આ બધો,...
IND vs ENG: ઢોંગ છે આ બધો, બૅન સ્ટોક્સ પર બરોબરના ભડક્યા ગાવસ્કર
Sunil Gavaskar angry on Ben Stokes: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે બીજી ઇનિંગ્સમાં ભારતની દમદાર બેટિંગના વખાણ કર્યા છે. આ સાથે તેઓ ઈંગ્લેન્ડ પર ભડક્યા પણ હતા. ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘સંતોષ થયો? મને ગર્વ છે… આ ટીમે જે કર્યું મને તેના પર ગર્વ છે. માત્ર ચાર...
માંજરેકરનું ફરી વિવાદિત નિવેદન, રોહિત-વિરાટ માટે એવું બોલ્યો કે ફેન્સને નહીં ગમે
India vs England: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈગ્લેન્ડને માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો કરાવી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રોહિત-વિરાટ માટે એવું બોલ્યા કે ફેન્સને પસંદ નહીં આવે. તેમણે કહ્યું કે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટેસ્ટ ટીમમાં નથી અને તેમનું યોગદાન...
કોણ છે એન.જગદીશન જેની ટીમ ઈન્ડિયામાં થઇ એન્ટ્રી, વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે
કોણ છે એન.જગદીશન જેની ટીમ ઈન્ડિયામાં થઇ એન્ટ્રી, વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે Updated: Jul 28th, 2025 GS TEAM Image Source: Twitter Who Is Narayan Jagadeesan: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. હવે બંને દેશો વચ્ચે સીરિઝની છેલ્લી મેચ 31 જુલાઈથી...
જિદ્દી બાળક જેવું વર્તન કરી રહ્યો હતો બેન સ્ટોક્સ…’ ઈંગ્લેન્ડના કેપ્ટનની દિગ્ગજે ઝાટકણી કાઢી
Image Source: Twitter India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ વિવાદ સાથે સમાપ્ત થઈ. મેચના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે શાનદાર બેટિંગ કરી અને મેચને ડ્રો કરી દીધી. જ્યારે દિવસની મેચ પૂરી થવામાં એક કલાક બાકી હતો અને ઈંગ્લેન્ડ ટીમને ખબર હતી કે હવે મેચનું પરિણામ મેળવવું અશક્ય છે, ત્યારે બેન સ્ટોક્સે...
હેન્ડશેક વિવાદમાં ઈંગ્લેન્ડના દિગ્ગજે બેન સ્ટોક્સને ‘મૂર્ખ’ ગણાવ્યો, જાડેજા-સુંદર વિશે જુઓ શું કહ્યું?
India vs England: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈગ્લેન્ડને માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો કરાવવા માટે મજબૂર કરી દીધી. ટીમના સૌથી સિનિયર બેટર કે.એલ. રાહુલ, કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની જબરદસ્ત બેટિંગને કારણે મેચને ડ્રો કરી દીધી. જો કે, મેચ પૂર્ણ થવામાં એક કલાક બાકી હતો, ત્યારે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતીય...
રિષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCIની અપડેટ
IND Vs ENG Test Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈના રોજ લંડનના ઓવલ મેદાનમાં રમાશે. ઓવલ ટેસ્ટ પહેલાં...
શુભમન, જાડેજા કે સુંદર નહીં પણ ચોથી ટેસ્ટમાં આ ખેલાડી બન્યો મેન ઓફ ધ મેચ, જાણો કેમ?
શુભમન, જાડેજા કે સુંદર નહીં પણ ચોથી ટેસ્ટમાં આ ખેલાડી બન્યો મેન ઓફ ધ મેચ, જાણો કેમ? Updated: Jul 28th, 2025 GS TEAM IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટર ટેસ્ટમાં એક સમયે ભારત પર હારની તલવાર લટકી રહી હતી. 5 સેશની રમત બાકી હતી અને ભારતે બીજી ઈનિંગમાં ખાતું પણ નહોતું ખોલ્યું અને યશસ્વી જયસ્વાલ...
ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, 148 વર્ષમાં આવું ક્યારેય નથી થયું!
World Record of most 350+ Scores by a team in a Test Series: શુભમન ગિલની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી થઈ ત્યારે કોઈને અપેક્ષા નહોતી કે ટીમ આટલું સારું પ્રદર્શન કરશે. નવી ટીમ અને નવા કેપ્ટન સાથે, બુમરાહ પણ ત્રણથી વધુ ટેસ્ટ રમશે તેવી અપેક્ષા નહોતી. ભારતીય ટીમને...








