Image Source: IANS Washington Sundar News: વોશિંગ્ટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સદી ફટકારી અને ભારતને ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. તેણે રવીન્દ્ર જાડેજા સાથે મળીને બેવડી સદી ફટકારી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પરત ફર્યા. આ પ્રદર્શન પછી પણ સિલેક્ટર્સ પર વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદર ભડક્યાં...



