Day: July 30, 2025

જો-આરોપ-સાબિત-થાય-તો-કોચ-ગંભીર-પર-લાગી-શકે-છે-પ્રતિબંધ,-જાણો-iccનો-નિયમ
Post

જો આરોપ સાબિત થાય તો કોચ ગંભીર પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો ICCનો નિયમ

Gambhir coach controversy: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ પહેલા ઓવલની પિચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફોર્ટિસે ગૌતમ ગંભીરની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જો કે, એ પછી તેમણે કહ્યું હતું કે, તેઓ આ મામલો આગળ નહીં લઈ જાય. પરંતુ હવે સવાલ એ છે કે, જો ફોર્ટિસે...

ઓસ્ટ્રેલિયન-બોલરે-હદ-કરી!-1-ઓવરમાં-ફેંક્યા-12-વાઈડ-બોલ,-પાકિસ્તાની-ખેલાડી-થયા-ફ્રસ્ટેટ
Post

ઓસ્ટ્રેલિયન બોલરે હદ કરી! 1 ઓવરમાં ફેંક્યા 12 વાઈડ બોલ, પાકિસ્તાની ખેલાડી થયા ફ્રસ્ટેટ

John Hastings WCL 2025: ગ્રેસ રોડ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની 14મી મેચ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાઈ. આ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયને કાંગારૂ ટીમને 10 વિકેટે હરાવ્યું. ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન આખી મેચમાં નિરાશાજનક રહ્યું. જોકે, આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જોન હેસ્ટિંગ્સ ખૂબ ચર્ચામાં રહ્યો હતો, કારણ કે તેણે એક ઓવર 18 બોલની...

bcciની-ઓફિસમાં-ચોરી,-લાખો-રૂપિયાની-iplની-જર્સી-ઉપાડી-ગયો,-cctvમાં-ચોરની-કેદ-થઈ-તસવીર
Post

BCCIની ઓફિસમાં ચોરી, લાખો રૂપિયાની IPLની જર્સી ઉપાડી ગયો, CCTVમાં ચોરની કેદ થઈ તસવીર

Security Guard caught stealing IPL Jerseys: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલા BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ની ઓફિસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓફિસમાં ચોરી થઈ છે અને લાખો રૂપિયાનો સામાન ગાયબ થઈ ગયો છે. એવામાં હવે બધાને એ જ સવાલ હતો કે ભારતીય ક્રિકેટ બોર્ડની ઓફિસમાં આટલી સુરક્ષા હોવા છતાં આટલી મોટી ચોરી કેવી રીતે...

kkrને-ipl-ચેમ્પિયન-બનાવનારા-મુખ્ય-કોચ-ચંદ્રકાંત-પંડિત-ટીમથી-થયા-અલગ,-2022માં-જોડાયા-હતા
Post

KKRને IPL ચેમ્પિયન બનાવનારા મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત ટીમથી થયા અલગ, 2022માં જોડાયા હતા

Updated: Jul 29th, 2025 GS TEAM KKR Coach Chandrakant Pandit : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ત્રણ સીઝન પછી તેમના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પંડિત ઓગસ્ટ 2022 માં KKR માં જોડાયા હતા, જ્યારે બ્રેન્ડન મેક્કુલમને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર પંડિત જ્યારે ટીમના...