Most consecutive toss losses in Cricket: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અંતિમ પાંચમી ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂકી છે. કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપ સામે ટોસ હારી સળંગ 15મી વખત ઓવલમાં ટોસ હારવાનો ટીમ ઈન્ડિયાનો શર્મનાક સિલસિલો જાળવી રાખ્યો હતો. ભારતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સળંગ 15મી વખત ટોસ હાર્યો છે. ઈંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ફરી...
Day: July 31, 2025
IPLની આ ટીમ રૂ.25 કરોડમાં K L રાહુલને ખરીદવા ડીલ કરી રહી હોવાની અટકળો, કેપ્ટન્સી પણ આપશે
KL Rahul in KKR: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે સીરિઝમાં બે સદી ફટકારી ચૂક્યો છે. હવે આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ IPL 2026માં દિલ્હી કેપિટલ્સને બદલે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે KKR ટીમ તેને...
IND vs ENG: બુમરાહ, શાર્દુલ, પંત અને કંબોજ મેચમાંથી બહાર, કરૂણ નાયરને ચાન્સ, ભારતની પહેલી બેટિંગ
Ind vs Eng: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ આજથી લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ આ મેચ કોઈપણ ભોગે જીતના પ્રયાસ કરશે. હાલમાં, યજમાન ટીમ વર્તમાન સીરિઝમાં 1-2 થી આગળ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ચાર...
IND vs ENG : શાર્દૂલ ઠાકુરની જગ્યાએ આ ઘાતક બોલરની ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે એન્ટ્રી, 6 મેચમાં ખેરવી હતી 21 વિકેટ
IND vs ENG 5th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ આજે બપોરે 3:30 વાગ્યા (ભારતીય સમય પ્રમાણે)થી શરૂ થશે. પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડ હાલમાં 2-1થી આગળ છે. ઓવલના મેદાન પર ભારત પાંચમી ટેસ્ટ મેચ જીતવા અને સીરિઝ 2-2થી ડ્રો કરવાના ઈરાદા સાથે ઉતરશે. પાંચમી...
ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો: ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર-1, જુઓ લિસ્ટ
ICC Mens Rankings: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ત્યારે પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા, ICC એ 30 જુલાઈના રોજ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં T20 રેન્કિંગ, ટેસ્ટ કરતા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. જેમાં યુવા બેટર અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે. તે પહેલીવાર ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં નંબર-1 પર...
જસપ્રીત બુમરાહ અને શમીના એશિયા કપમાં રમવા અંગે દિગ્ગજ ક્રિકેટરને આશંકા, જાણો શું કારણ આપ્યું?
Asia Cup 2025: એશિયા કપ 2025ની જાહેરાત થઈ ચૂકી છે અને તેનું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે. એશિયા કપ નવમીથી 28મી સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં ટી20 ફોર્મેટમાં રમાશે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે એશિયા કપ રદ થઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)...
IND vs ENG | ઓવલના પિચ ક્યૂરેટરે ફરી ગૌતમ ગંભીર સાથે ‘પંગો’ કર્યો, જુઓ VIDEO
Gautam Gambhir vs Lee Fortis: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ફરી વિવાદ થયો છે. આ વખતે તેણે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પિચને લઈને દલીલ કરી, જ્યારે ગંભીર, શુભમન ગિલ, બેટિંગ કોચ સિતાશું કોટક અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ મેદાન પર હાજર...
‘તમે કરો છો શું?’ વરસાદી પાણી ભરાતા AMC કમિશનર અધિકારીઓ પર બગડ્યા
અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કડક વલણ અપનાવ્યું. બુધવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સીધો સવાલ કર્યો – “તમારે કરવું શું છે? શહેરના લોકો તકલીફમાં છે, અને તમે કંઈ અસરકારક પગલાં નથી લઈ રહ્યા.” વરસાદી પાણી ભરાવાથી શહેર ત્રસ્ત તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વીસથી વધુ વોટરલોગિંગ...
‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’ ત્રંબામાં બેનર લગતા ભાજપમાં ખળભળાટ
રાજકોટ નજીકના ત્રંબા ગામમાં લોકોના રોષનું સૂરજ ચમક્યું છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય વિભાગની કેબિનેટ મંત્રી તથા રાજકોટના વોર્ડ નં.1ની કોર્પોરેટર ભાનુબેન બાબરિયા વિરુદ્ધ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શિત કર્યો. ત્રંબા ગામમાં રોડ પર ‘ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે, શોધી આપનારને ઈનામ મળશે’ તેવા બેનરો લગાવીને લોકોએ તેમના પ્રતિ અસંતોષ વ્યક્ત કર્યો. લોકોના આક્ષેપ: વિકાસના વચનો...
25% ટેરિફ છતાં ભારત સાથે ચર્ચા ચાલુ, પરંતુ BRICS સભ્યપદ બદલ પેનલ્ટી અનિવાર્ય: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. 30 જુલાઈના રોજ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રો અને તેલની ખરીદી કરી રહ્યું છે, જ્યારે વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો બંધ કરે. ટ્રમ્પે કહ્યું કે આ પરિસ્થિતિ યોગ્ય નથી...









