Day: July 31, 2025

ટ્રમ્પે પાકિસ્તાન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- એક દિવસ ભારત પણ તેની પાસેથી ખરીદી શકે તેલ
Post

ટ્રમ્પે પાકિસ્તાન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- એક દિવસ ભારત પણ તેની પાસેથી ખરીદી શકે તેલ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક ઐતિહાસિક તેલ વિકાસ કરારની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ ભાગીદારીને આગળ વધારવા માટે એક આંતરરાષ્ટ્રીય તેલ કંપનીની પસંદગી કરવામાં આવી રહી છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે, “શું ખબર, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચે.”...

લખનઉના-ફ્રેન્ચાઈઝી-દ્વારા-ipl-2026ની-તૈયારી-શરૂ,-ભરત-અરૂણને-ટીમમાં-કર્યા-સામેલ
Post

લખનઉના ફ્રેન્ચાઈઝી દ્વારા IPL-2026ની તૈયારી શરૂ, ભરત અરૂણને ટીમમાં કર્યા સામેલ

IPL-2026 : ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ હવે IPL-2026ની સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે જોડાયા છે. ભરત અરુણે ફ્રેન્ચાઇઝી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાવું એ સન્માનની વાત છે, એક ફ્રેન્ચાઇઝી જે દરેક સ્તરે...

ind-vs-aus-u-19:-ઓસ્ટ્રેલિયા-વિરૂદ્ધ-ત્રણ-વનડે-અને-બે-યૂથ-ટેસ્ટ-મેચ-રમશે-ભારત,-bcciએ-કરી-ટીમની-જાહેરાત
Post

IND vs AUS U-19: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વનડે અને બે યૂથ ટેસ્ટ મેચ રમશે ભારત, BCCIએ કરી ટીમની જાહેરાત

IND vs AUS U-19: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ સપ્ટેમ્બર 2025માં થશે, જેમાં ભારતની યુવા ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરૂદ્ધ ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. આ સીરિઝ યુવા ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની પ્રતિભા બતાવવાનો શાનદાર મોકો હશે. હાલમાં જ...