રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં શુક્રવારે એક હ્રદયદ્રાવક દુર્ઘટના બની. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની 78 વર્ષ જૂની ઇમારતની છત તૂટી પડતાં સાત માસૂમ વિદ્યાર્થીઓનાં મોત થયા અને અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ઈમારતની જર્જરિત સ્થિતિ અંગે તેઓએ પહેલાથી...
Month: July 2025
વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે...
થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે હવે યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધીમાં બંને તરફથી કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. તેમાં કંબોડિયાના 15 અને થાઈલેન્ડના 12 લોકોના મોત થયા છે. આ લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેનાની પણ સામેલગી નોંધાઈ રહી છે. બોર્ડર વિસ્તારમાં તણાવ વધતો જ જઈ રહ્યો...
બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના
બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના – ભારત-યુકે મુકત વેપાર કરારને દેશના ઉદ્યોગ જગતનો આવકાર Updated: Jul 26th, 2025 Inside Media Network મુંબઈ : ભારત તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા મુકત વેપાર કરારથી ભારતીય અર્થતંત્રના ઘણાં ક્ષેત્રોને લાભ થઈ રહેશે એમ જણાવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય...
ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા
અમદાવાદ : દેશના વિવિધ મોલમાં રિટેલ લીઝિંગમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ ક્ષેત્રમાં, એપેરલ સેગમેન્ટનું વર્ચસ્વ હવે ઘટી રહ્યું છે, જ્યારે ખાદ્ય અને પીણાંનો હિસ્સો વધી રહ્યો છે. એપેરલના હિસ્સામાં ઘટાડો થવા છતાં, તેનો હિસ્સો હજુ પણ સૌથી વધુ છે. સુંદરતા અને સુખાકારીની સાથે જ્વેલરી અને રમતગમતનો હિસ્સો પણ વધી રહ્યો છે. એનારોક રિસર્ચે...
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ – ક્રુડમાં સુધારો : પ્લેટિનમ, પેલેડિયમમાં આકર્ષણ ઘટયું Updated: Jul 26th, 2025 Inside Media Network મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ ખાતે ગુરુવારની મુલાકાત દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેરોમ પોવેલને હોદ્દા પરથી દૂર કરવાની જરૂરત નહીં હોવાના કરેલા નિવેદનને પગલે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુમાં મોટી પીછેહઠ...
શેરોમાં ખાનાખરાબીની શરૂઆત સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટીને 81463
મુંબઈ : ભારતના યુ.કે. સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના પોઝિટીવ સમાચાર સામે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખફા થયા હોવાના અને ભારત પર આકરાં ૩૦થી ૩૫ ટકા ટેરિફ લાગુ કરી શકે છે એવા સંકેત અને બીજી તરફ દેશના પ્રાઈમરી માર્કેટમાં અનેક કંપનીઓ આઈપીઓ લાવીને નાણા ઉલેચી રહી હોઈ આગામી દિવસોમાં મોટા આઈપીઓ કૌભાંડનો પર્દાફાશ થવાની...
બેંકોમાં ખાસ કરીને ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોની ફરિયાદોમાં સતત વધારો
નવી દિલ્હી : કર્મચારીઓમાં સહાનુભૂતિના અભાવને કારણે બેંકોમાં, ખાસ કરીને ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોની ફરિયાદો વધી રહી છે. બેંકરોએ ધ્યાનથી કામ કરવું જોઈએ. ગ્રાહક ફક્ત રાજા નથી, પરંતુ બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસનો પાયો પણ છે તેમ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને કહ્યું હતું. બેંકોમાં ખામીયુક્ત ઉત્પાદનો અથવા સેવાઓને કારણે ફરિયાદો વધી નથી, પરંતુ ગ્રાહક સેવા પ્રત્યે વ્યક્તિગત...
‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન
તસવીર : IANS UPI May Not Stay Free Forever, Says RBI Governor : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ અત્યંત વધ્યો છે. એવામાં RBI ગવર્નરે એવા સંકેત આપ્યા છે કે UPI પેમેન્ટ હંમેશા માટે ફ્રી ના રહી શકે. નોંધનીય છે કે હાલ UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે...
શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 786 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 24900 અંદર
Stock Market Today: ભારતીય શેરબજારમાં સળંગ બીજા દિવસે કડાકો નોંધાયો છે. વૈશ્વિક અનિશ્ચતતાઓ અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે સેન્સેક્સ આજે 786.48 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ 25000નું લેવલ તોડી 24806.35ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. અંતે સેન્સેક્સ 721.08 પોઈન્ટ તૂટી 81463.09 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 225.10 પોઈન્ટ તૂટી 25000 અંદર 24837 પર બંધ...









