Image Source: IANS IND vs ENG Oval Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંદુલકર ટ્રોફી હેઠળ પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ઓવલમાં રમાવવાની છે. જો કે, આ મેચ અગાઉ જ ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. તેની ગેરહાજરીમાં ઓલી પોપ ઇંગ્લિશ ટીમની આગેવાની કરશે. ભારત-ઇંગ્લેન્ડના પેસર્સ થાક્યા આ દરમિયાન હવે...
Month: July 2025
વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત
World Championship of Legends: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની મેચ રમશે નહીં. ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં ઓલઆઉટ કરી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ...
ટીમ ઈન્ડિયાના સ્ટાર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, T20I માં બન્યો નંબર-1 બેટર
ICC T20I No.1 Batter: ઈંગ્લેન્ડ અને ભારતના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટના રોમાંચક ડ્રો બાદ ICC રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. બીજી તરફ T20I બેટ્સમેનોની તાજેતરના રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન તરીકે એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ છે. અત્યાર સુધી નંબર 1 T20 બેટ્સમેન ટ્રેવિસ હેડ હતો, જે હવે નંબર 2 પર પહોંચી ગયો છે. અભિષેક શર્માએ ઈતિહાસ...
જો આરોપ સાબિત થાય તો કોચ ગંભીર પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો ICCનો નિયમ
Gambhir coach controversy: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ પહેલા ઓવલની પિચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફોર્ટિસે ગૌતમ ગંભીરની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જો કે, એ પછી તેમણે કહ્યું હતું કે, તેઓ આ મામલો આગળ નહીં લઈ જાય. પરંતુ હવે સવાલ એ છે કે, જો ફોર્ટિસે...
ઓસ્ટ્રેલિયન બોલરે હદ કરી! 1 ઓવરમાં ફેંક્યા 12 વાઈડ બોલ, પાકિસ્તાની ખેલાડી થયા ફ્રસ્ટેટ
John Hastings WCL 2025: ગ્રેસ રોડ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની 14મી મેચ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાઈ. આ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયને કાંગારૂ ટીમને 10 વિકેટે હરાવ્યું. ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન આખી મેચમાં નિરાશાજનક રહ્યું. જોકે, આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જોન હેસ્ટિંગ્સ ખૂબ ચર્ચામાં રહ્યો હતો, કારણ કે તેણે એક ઓવર 18 બોલની...
BCCIની ઓફિસમાં ચોરી, લાખો રૂપિયાની IPLની જર્સી ઉપાડી ગયો, CCTVમાં ચોરની કેદ થઈ તસવીર
Security Guard caught stealing IPL Jerseys: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલા BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ની ઓફિસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓફિસમાં ચોરી થઈ છે અને લાખો રૂપિયાનો સામાન ગાયબ થઈ ગયો છે. એવામાં હવે બધાને એ જ સવાલ હતો કે ભારતીય ક્રિકેટ બોર્ડની ઓફિસમાં આટલી સુરક્ષા હોવા છતાં આટલી મોટી ચોરી કેવી રીતે...
KKRને IPL ચેમ્પિયન બનાવનારા મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત ટીમથી થયા અલગ, 2022માં જોડાયા હતા
Updated: Jul 29th, 2025 GS TEAM KKR Coach Chandrakant Pandit : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ત્રણ સીઝન પછી તેમના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પંડિત ઓગસ્ટ 2022 માં KKR માં જોડાયા હતા, જ્યારે બ્રેન્ડન મેક્કુલમને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર પંડિત જ્યારે ટીમના...
અમે કોઈ પણ બાબતને હળવાશથી નથી લેતા, જાણો પાંચમી ટેસ્ટ પહેલા ગંભીરે શું કહ્યું
Gautam Gambhir on IND vs ENG 5th Test: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, ‘ઇંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા પડકારજનક રહ્યો છે, પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ચાલુ સીરિઝમાં ક્રિકેટની ગુણવત્તાએ “દરેક ક્રિકેટ પ્રેમીને ગર્વ” અપાવ્યો છે.’ ગંભીર સોમવારે સાંજે ઇન્ડિયા હાઉસ ખાતે એક સભાને સંબોધિત કરતાં, તેમણે સીરિઝ દરમિયાન ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો...
VIDEO: પાંચમી ટેસ્ટ પહેલા ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યુરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી
Gambhir vs Curator : ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આ ઘટના 31 જુલાઈ, ગુરુવારના રોજ લંડનના ઓવલ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ પહેલા બની હતી. આ પણ વાંચો: જાડેજા-સુંદરે પોતાના વ્યક્તિગત સ્કોર માટે રમવાની ક્યાં જરૂર હતી: દ. આફ્રિકાના પૂર્વ...
જાડેજા-સુંદરે પોતાના વ્યક્તિગત સ્કોર માટે રમવાની ક્યાં જરૂર હતી: દ. આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારેત શાનદાર બેટિંગ કરીને મેચને ડ્રો કરી દીધી હતી. પરંતુ આ મેચ પૂર્ણ થવાના એક કલાક પહેલા ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક કરીને મેચને ડ્રો કરવા કહ્યું હતું. જો કે, ભારતીય બેટર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આમ કરવાનો ઈનકાર...









