Shubman Gill Realizes His Mistake : પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટર ટેસ્ટમાં શુભમન ગિલ દ્વારા મેદાનમાં બતાવેલા અંદાજથી ખૂબ જ પ્રભાવિત છે. કૈફે કહ્યું કે, યુવા કેપ્ટનને પોતાની ભૂલ સમજાઈ છે અને ચોથી ટેસ્ટમાં તેઓ ખૂબ જ શાંત અને સંયમિત જોવા મળ્યો. હવે તે વિરાટ કોહલીનું અનુકરણ નથી કરતો.’ આ પણ વાંચો: ભારતીય...
Month: July 2025
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને ચૂંટણી મેદાનમાં ઉતારશે કોંગ્રેસ? મંત્રીએ આપ્યા સંકેત
Mohammad Azharuddin: તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. જોકે, ચૂંટણી કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, પરંતુ કોંગ્રેસ અને BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) બંને આ બેઠક જીતવા માટે મજબૂત ઉમેદવારની શોધમાં છે. આ બેઠક પર 2014થી BRSનો કબજો રહ્યો છે. કોંગ્રેસમાંથી અઝહરુદ્દીનને ટિકિટ મળવાના સંકેત જ્યુબિલી હિલ્સમાં...
IND vs ENG: ઓવલમાં બુમરાહ રમશે કે નહીં? ગંભીરની કડક નિર્ણય લેવાની તૈયારી, બે ખેલાડીનું પત્તું કપાશે
IND vs ENG: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમી છે. બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ત્રણ મેચ રમવાનું નક્કી થઈ ગયું હતું. પરંતુ માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ સવાલ એ છે કે 31મી જુલાઈથી ઓવલમાં રમાનારી પાંચમી ટેસ્ટમાં શું બુમરાહ...
જાડેજા વિદેશમાં ટેસ્ટ મેચ જીતાડવા સક્ષમ નથી’, માન્ચેસ્ટરના હીરો પર પૂર્વ ખેલાડીનો સવાલ
Image Source: Twitter IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટનો હીરો રવીન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધીમાં 450+ રન અને 7 વિકેટ ખેરવી છે. માનચેસ્ટર ટેસ્ટ મેચમાં ડ્રો થયો હતો. એક એવો ડ્રો જેની ગણતરી ક્રિકેટ ઈતિહાસમાં કેટલાક પસંદીદા ગ્રેટ એસ્કેપ થશે. આમ છતાં પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુનું માનવું...
ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રક ભીષણ ટક્કર: 18 શિવભક્તોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
ઝારખંડના દેવઘરમાં મંગળવારની સવારે ભયાનક માર્ગ અકસ્માતે હાહાકાર મચાવ્યો. ગોડ્ડા-દેવઘર રોડ પર મોહનપુર પોલીસ સ્ટેશન નજીક જમુનિયા વળાંક પાસે એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર અનેક શિવભક્તોના મોત નિપજ્યા, જ્યારે ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તાજેતરની માહિતી મુજબ આ દુર્ઘટનામાં 18 શિવભક્તોના મોત થયા છે...
પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા પછી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. બંને દેશો વચ્ચે મિસાઇલ હુમલાનો ત્રાટક ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં ઘણી સંખ્યામાં બાળકો અનાથ બન્યા. આવા સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માનવતાની અનોખી મિસાલ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ પાકિસ્તાનના ગોળીબારમાં...
ગાઝામાં નરસંહાર સામે ભારત સરકારની ચુપ્પી શરમજનક: સોનિયા ગાંધીનો વિદેશ નીતિ પર પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) દ્વારા કરવામાં આવેલી સૈન્ય નાકાબંધી અને ત્યાં સર્જાયેલી માનવીય દુર્ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીક્ષ્ણ પ્રહાર કર્યો છે. સોનિયા ગાંધીનો આરોપ છે કે ભારત સરકાર ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર મૌન ધારણ...
‘મારા દીકરાને ઇગ્નોર કરવામાં આવે છે’, સિલેક્ટર્સ પર ભડક્યાં વોશિંગ્ટન સુંદરના પિતા
Image Source: IANS Washington Sundar News: વોશિંગ્ટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સદી ફટકારી અને ભારતને ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. તેણે રવીન્દ્ર જાડેજા સાથે મળીને બેવડી સદી ફટકારી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પરત ફર્યા. આ પ્રદર્શન પછી પણ સિલેક્ટર્સ પર વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદર ભડક્યાં...
લાકડીને ટેકે ચાલવા મજબૂર રિષભ પંત, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક પોસ્ટ
Image Source: Rishabh Pant / Instagram Rishabh Pant England vs India: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર રિષભ પંતની બહાદુરીના ચારે બાજુએ વખાણ થઈ રહ્યા છે. માન્ચેસ્ટરમાં થયેલી ચોથી ટેસ્ટ મેચમાં રિષભે એક યોદ્ધાની જેમ રમત રમી હતી. પગનો ખૂબ જ દુખાવા હોવા છતાં પંત મેદાનમાં ઉતર્યો અને હાલમાં તે સીરિઝથી બહાર થઈ ગયો છે. મેચ પત્યા...
IND vs ENG: ઢોંગ છે આ બધો, બૅન સ્ટોક્સ પર બરોબરના ભડક્યા ગાવસ્કર
Sunil Gavaskar angry on Ben Stokes: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે બીજી ઇનિંગ્સમાં ભારતની દમદાર બેટિંગના વખાણ કર્યા છે. આ સાથે તેઓ ઈંગ્લેન્ડ પર ભડક્યા પણ હતા. ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘સંતોષ થયો? મને ગર્વ છે… આ ટીમે જે કર્યું મને તેના પર ગર્વ છે. માત્ર ચાર...









