ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પરથી આધારિત મૂલ્યપ્રધાન પ્રકરણોનો સમાવેશ કર્યો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાના પ્રથમ ભાષાના પુસ્તકોમાં બે-બે નવા પ્રકરણો ઉમેરાયા છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરી ભારતીય પરંપરાગત જ્ઞાન...
Month: August 2025
ટીમ ઇન્ડિયાના વિવાદોમાં રહેલા પૂર્વ કોચનો સિરાજ અંગે મોટો દાવો, કહ્યું – ‘તે લીડર બનવા…’
Mohammed Siraj ready to become Actual Leader: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે મોહમ્મદ સિરાજ વિશે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે મોહમ્મદ સિરાજ ટીમ ઇન્ડિયામાં બોલિંગ વિભાગનું નેતૃત્વ કરવા એટલે કે લીડર બનવા તૈયાર છે, ભલે પછી બુમરાહ ટીમમાં હોય કે ના હોય. જસપ્રીત બુમરાહે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ત્રણ મેચ...
WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર, ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માત આપીને ટીમ ઈન્ડિયાએ લગાવી મોટી છલાંગ
WTC Points Table 2025-27: ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં 6 રનથી હરાવ્યું હતું. જેની અસર WTC(વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ)ના પોઈન્ટ ટેબલમાં જોવા મળ્યો. માનચેસ્ટર ટેસ્ટ બાદ ભારતીય ટીમ WTCના 2025-27 ચક્રના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર હતી, પરંતુ હવે ભારતને એક સ્થાનનો ફાયદો થયો. તાજા સ્થિતિમાં હવે ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે....
BCCIનો નવો નિયમ, કોચ ગંભીર અને મેનેજમેન્ટનો પણ એકમત, ખેલાડીઓનું વધશે ટેન્શન
BCCI New Rule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૂર્ણ થયા બાદ નવો નિયમ લાગુ કરી શકે છે. ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ભારત સતત બે ટેસ્ટ શ્રેણી હાર્યું હતી. જ્યારે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ડ્રો થઈ છે, તેથી હવે ગંભીરનું ટીમ મેનેજમેન્ટમાં કદ વધવાનું લગભગ નિશ્ચિત છે....
મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ
Image source: IANS Asia Cup 2025: ઇંગ્લેન્ડ સામે હાલમાં પૂર્ણ થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે અદ્ભુત બોલિંગ કરી મેચને જીતવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સીરિઝમાં તેણે કુલ 23 વિકેટ લઈને સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો. તેની બોલિંગમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો ખૂબ હેરાન થયા હતા. ભારતે છેલ્લી ટેસ્ટ મેચ જીતી હતી. હવે...
ઈંગ્લેન્ડમાં એન્ડરસન-તેંડુલકરનું અપમાન? ચાહકોની ફરિયાદ-ટ્રોફીને નામ અપાયું પણ સન્માન નહીં
Image source: IANS Anderson-Tendulkar Trophy 2025: પહેલા જ્યારે ભારતની ટીમ જ્યારે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમતી હતી ત્યારે તે ટ્રોફીનું નામ ‘પટૌડી ટ્રોફી’ હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં ટેસ્ટ સીરિઝ રમવા આવતી ત્યારે તે સીરિઝનું નામ એન્થોની ડી મેલો ટ્રોફી હતું, પણ હવે આ નામ બદલવામાં આવ્યું છે. તેની શરૂઆત હાલમાં જ રમાયેલી ભારત-ઇંગ્લેન્ડની 5 મેચની ટેસ્ટ...
IND VS ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીત્યું પણ કોચ ગંભીર સામે જરૂર ઉઠશે આ સવાલ
Image source: IANS Gambhir had faced criticism: ભારતે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંતિમ ટેસ્ટ મેચમાં રોમાંચક જીત મેળવીને સીરિઝને 2-2થી ડ્રો પણ કરાવી. શુભમન ગિલની કેપ્ટનશિપમાં પણ ભારતીય ટીમે આત્મવિશ્વાસ સાથે સારું પ્રદર્શન કર્યું હતું, પણ આ સિદ્ધિઓ વચ્ચે અમુક સવાલો પણ એવા સામે આવ્યા છે જેની અવગણના થઈ શકે તેમ નથી. જણાવી દઇએ...
IND vs ENG: ગિલ કે જાડેજા નહીં, વિરાટ કોહલીએ બે ખેલાડીઓને ગણાવ્યા ઓવલ ટેસ્ટના હીરો
Virat Kohli reaction viral after Oval Test: ઓવલમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી અને 6 રનથી મેચ જીતવામાં સફળ રહ્યું. આ જીત સાથે જ ભારતી ટીમે ટેસ્ટ સીરિઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. ઓવલમાં ભારતની જીત બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ટીમને અભિનંદન પાઠવ્યા...
બ્રેકઅપ પછી દુ:ખ થાય છે’, ઓવલમાં જીત બાદ કેમ ભાવુક થયો મોહમ્મદ સિરાજ?
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 6 રનથી હરાવીને સીરિઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. મોહમ્મદ સિરાજ ભારતની જીતનો હીરો રહ્યો. તેણે બીજી ઈનિંગમાં 5 વિકેટ અને પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. સિરાજે છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને 35 રન પણ ન બનાવવા દીધા. મેચ બાદ સિરાજ કેપ્ટન શુભમન ગિલ સાથે પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો...
હંમેશા ‘ગંભીર’ રહેતો કોચ ગૌતમ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો, ઓવલમાં ભારતની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ હતી. ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે જે થયું તેની ખૂબ ઓછા લોકોએ આશા રાખી હશે. ભારતીય ટીમને જીત માટે ઈંગ્લેન્ડની 4 વિકેટ લેવાની હતી. બીજી તરફ ઈંગ્લેન્ડને જીત માટે માત્ર 35 રન બનાવવાના હતા. પહેલા બે બોલ પર બે ચોગ્ગા બાદ...









