IND vs PAK Match: એશિયા કપ 2025માં રવિવાર (21મી સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન બીજી વખત ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં 14મી સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. આ એકતરફી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંત માને છે...
Month: September 2025
મિથુન મન્હાસ બની શકે છે BCCIના નવા અધ્યક્ષ, રાજીવ શુક્લા ફરી ઉપાધ્યક્ષ; જાણો અન્ય પદો પર કોની નિયુક્તિ
BCCI New President: BCCIના અનુભવી વહીવટકર્તાઓ અને મુખ્ય નિર્ણય લેનારાઓએ શનિવારે એક અનૌપચારિક બેઠક યોજી હતી, જેથી 28 સપ્ટેમ્બરે યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા બોર્ડના ખાલી પડેલા પદો માટે ઉમેદવારોને અંતિમ રૂપ આપવામાં આવી શકે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે લોકોના નામો પર વિચાર કરવામાં આવ્યો હતો તેમને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જમ્મુ...
અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે. 22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય...
અમૂલ 700થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડે, ઘી, માખણ, આઈસ્ક્રીમ અને ફ્રોઝન નાસ્તા હવે સસ્તા
અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનો વેચનારી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ શનિવારે ઘી, માખણ, આઈસ્ક્રીમ, ચીઝ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત 700થી વધુ ઉત્પાદનોના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. આ નિર્ણય GSTના નવા ઘટાડેલા દરનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે. નવી કિંમતો 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. GCMMFએ જણાવ્યું...
PM નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, GSTના નવા દર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 21 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધિત કરશે. અનુમાન છે કે તેઓ GSTના નવા દર અંગે વિગતવાર માહિતી આપી શકે છે. આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવા GST દરો લાગુ થવાના છે. સરકાર દ્વારા અનેક ચીજવસ્તુઓ પર GSTના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર...
લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલી વધી, કોર્ટ દ્વારા નવા આરોપીઓને સમન્સ જારી કર્યા
લેન્ડ ફોર જોબ્સ ઘોટાળામાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર કાનૂની દબાણ વધુ વધી રહ્યું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ કોર્ટે 20 સપ્ટેમ્બર 2025ના રોજ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરાયેલી બીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ પર સંજ્ઞાન લઈને નવા આરોપીઓને સમન્સ જારી કર્યા છે. આ કાર્યવાહીથી લાલુ પરિવારની મુશ્કેલીઓમાં વધારો થવાનો અંદાજ છે. ઈડી...
H-1B વિઝા નવી ફી ફક્ત નવા અરજદારો માટે, હાલના વિઝાધારકોને રાહત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા માટે જાહેર કરાયેલ $1,00,000ની નવી ફી અંગે ઊભી થયેલી ગેરસમજ દૂર થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે આ ફી વાર્ષિક નહીં પરંતુ ફક્ત એક જ વખત લાગુ થશે અને તે પણ ફક્ત નવા અરજદારો માટે જ રહેશે. હાલના H-1B વિઝાધારકો કે વિદેશમાં રહેલા લોકો પર...
વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગરબા આયોજકો...
Ind vs Pak: ‘નો હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ વચ્ચે એશિયા કપમાં આજે ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને
Ind vs Pak Asia Cup 2025 News : ‘નો-હેન્ડશૅક’ તેમજ મેચ રેફરી અંગે સર્જાયેલા વિવાદ અને તનાવ વચ્ચે આજે એશિયા કપ ટી-૨૦માં ફરી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ સ્ટેજની એકતરફી મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતુ અને ત્રણેય મેચ જીતી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ. શું આજે પણ વિવાદ યથાવત્ રહેશે? ...
IND vs AUS: સ્મૃતિ મંધાનાએ પોતાનો જ રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ, 50 બોલમાં ફટકારી સદી
Image Source: IANS IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વિમેન્સ ODI સીરિઝની છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતની બેટર સ્મૃતિ મંધાનાએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શનિવારે ઇતિહાસ રચી દીધો. તેમણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દિલ્હીમાં રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે...









