Updated: Mar 4th, 2026 GS TEAM T20 World Cup Semi Final IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઈનલ 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ વર્લ્ડ કપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હવે સેમિ ફાઈનલ મેચ જીતીને બંને ટીમો ફાઈનલમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ભારતીય ટીમે...

