Updated: Mar 5th, 2026 GS TEAM Arjun Tendulkar Saaniya Chandhok Wedding: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સાનિયા ચંડોક ગ્રેવિસ ગ્રૂપના ચેરમેન રવિ ઘઈની પૌત્રી છે. સાનિયા ચંડોક અર્જુનની બહેન સારા તેંડુલકરની ખાસ દોસ્ત છે. મુંબઈના મહાલક્ષ્મી રેસ કોર્સમાં આ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં ક્રિકેટ,...
Day: March 5, 2026
SA vs NZ ની સેમિ ફાઈનલમાં થર્ડ અમ્પાયર્સના નિર્ણય પર હોબાળો, શું માર્કરમ આઉટ હતો?
Updated: Mar 5th, 2026 GS TEAM T20 World Cup : ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં, પણ સેમિફાઈનલમાં અમ્પાયરના નિર્ણયથી મોટો વિવાદ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલમાં પહોંચી ગઈ છે. બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને બહાર કરી દીધું છે. જોકે, આ જીતની સાથે મેચમાં...
પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી
પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી Updated: Mar 5th, 2026 GS TEAM Pakistan Cricket Team Controversy : ટી20 વર્લ્ડ કપમાં કંગાળ પ્રદર્શન કરીને બહાર ફેંકાયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમની પ્રતિષ્ઠાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ, શ્રીલંકાના કેન્ડીમાં રમાયેલી સુપર-8 મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના એક ખેલાડીએ...
‘હાર તમાચા સમાન…’ T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કારમા પરાજય બાદ દ.આફ્રિકાના કેપ્ટનનું દર્દ છલકાયું
Updated: Mar 5th, 2026 GS TEAM T20 World Cup Semi Final : દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ ભાવુક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, “આ એક મોટો ફટકો છે. ભલે ચહેરા પર થપ્પડ નથી, પણ તેવું જ અનુભવાય છે. અમારે વધુ મજબૂત બનીને આગળ વધવું પડશે અને એક ટીમ તરીકે શ્રેષ્ઠ...
NZ vs SA : ફિન એલને T20 વિશ્વકપ ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
South Africa vs New Zealand, T20 World Cup 2026 : કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલા ટી20 વિશ્વકપ 2026ના પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીતનો અસલી હીરો ઓપનર ફિન એલન રહ્યો છે. તેણે માત્ર 33 બોલમાં સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. દક્ષિણ આફ્રિકાએ...
SA vs NZ Semi-Final: દક્ષિણ આફ્રિકાની બેટિંગ શરૂ, સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સાથે ટક્કર
Updated: Mar 4th, 2026 GS TEAM Image Souce: IANS South Africa vs New Zealand T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં આજે(4 માર્ચ) ન્યૂઝીલેન્ડની જીત થઈ છે અને દક્ષિણ આફ્રિકા હાર્યું છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચની વિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ 8 માર્ચે અમદાવાદમાં યોજાનારી...





