Author: Inside Media Network (Aarohi Patel)

વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી
Post

વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન ત્યારે શરૂ થશે જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે. અધિકારીઓની જાણકારી મુજબ એક ટ્રેન પહેલેથી જ તૈયાર છે અને તેનું ટ્રાયલ દિલ્હીના શકુરબસ્તી કોચિંગ ડેપોમાં સફળતાપૂર્વક પૂર્ણ...

ડાયાબિટીસથી ફેટી લીવર સુધી: જીવનરક્ષક દવાઓની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ ઘટી
Post

ડાયાબિટીસથી ફેટી લીવર સુધી: જીવનરક્ષક દવાઓની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ ઘટી

ભારતમાં GST સુધારણાના હેતુથી મહત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓના દરને નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યો છે. અગાઉ 12% લાગતા GST દરને હવે 5% પર લાવવામાં આવ્યું છે, જ્યારે 36 પ્રકારની જીવનરક્ષક દવાઓ સંપૂર્ણપણે કરમુક્ત થઈ ગઇ છે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ના જણાવ્યા અનુસાર, આ સુધારણા મધ્યમ વર્ગના પરિવારો, લાંબા સમય સુધી સારવાર લેતા દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે...

Title: બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરો માટે 35 ઉમેદવારોની ફોર્મ મંજૂર, ભરત ચૌધરીએ ગણતરીમાં જ વાંધો પરત ખેંચ્યો
Post

Title: બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરો માટે 35 ઉમેદવારોની ફોર્મ મંજૂર, ભરત ચૌધરીએ ગણતરીમાં જ વાંધો પરત ખેંચ્યો

બનાસકાંઠા જિલ્લામાં આવેલ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી માટે ઉમેદવારોની ફોર્મ ચકાસણી આજે યોજાઈ. 16 ડિરેક્ટરોની ખાલી બેઠકો માટે કુલ 35 ઉમેદવારોની ફોર્મ મંજૂર થઈ છે, જ્યારે 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પર રાજકીય ગરમાવો સર્જાયો હતો, જયાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના વિરુદ્ધના...

શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા એવોર્ડ, રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો
Post

શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા એવોર્ડ, રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો

દિલ્હી: 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025ના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યું. આ ભવ્ય પુરસ્કાર સમારોહમાં શાહરૂખ ખાન અને રાણી મુખર્જી માટે ખાસ મહાન ક્ષણ બની, જ્યાં બંનેએ પોતાના પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા. સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર મોહનલાલને તેમના શ્રેષ્ઠ કાર્યો માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મરાઠી, મલયાલમ, તેલુગુ અને...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
Post

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કલોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યો માટે કુલ રૂ. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કલોલ શહેરના આધુનિકીકરણ અને પર્યાવરણીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અમિત શાહે રૂ. 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું, જે...

ICAI જાહેર કરે CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓની તારીખ, જાણી લો આખું સમયપત્રક
Post

ICAI જાહેર કરે CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓની તારીખ, જાણી લો આખું સમયપત્રક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ જાન્યુઆરી 2025 માં યોજાનારી CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓની તારીખપત્રક જાહેર કરી છે. આ પરીક્ષાઓ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં શરૂ થશે અને આખા મહિના દરમ્યાન ચાલુ રહેશે. ફાઇનલ કોર્સ માટે ગ્રુપ 1 ની પરીક્ષાઓ 5, 7 અને 9 જાન્યુઆરી, 2025 ના રોજ અને ગ્રુપ 2 ની પરીક્ષાઓ...

ભારત-મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે MoU પર હસ્તાક્ષર, દેશનું ડિફેન્સ સેક્ટર બનશે વધુ મજબૂત
Post

ભારત-મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે MoU પર હસ્તાક્ષર, દેશનું ડિફેન્સ સેક્ટર બનશે વધુ મજબૂત

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને મોરોક્કોના સંરક્ષણ મંત્રી અબ્દેલલતીફ લૌધીએ સોમવારે રબાતમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ MoU ભારત અને મોરોક્કો વચ્ચે વધતી ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક સુસંગઠિત માળખું પૂરું પાડશે અને સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, સંયુક્ત કવાયત, લશ્કરી તાલીમ અને...

ફોન ન ઉઠાવતા અધિકારીઓ સાવધાન: મહેસૂલ વિભાગે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ
Post

ફોન ન ઉઠાવતા અધિકારીઓ સાવધાન: મહેસૂલ વિભાગે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

ગાંધીનગર: ગુજરાતના મહેસૂલ વિભાગે રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ પરિપત્ર હેઠળ મહેસૂલ વિભાગના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકીય નેતાઓ, પદાધિકારીઓ અને નાગરિકોના ફોન ફરજિયાત રીતે ઉપાડવા પડશે. વિભાગે આ પગલું એવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને લીધો છે, જેમાં અધિકારીઓ સમયસર કોલ્સનો જવાબ ન આપતા અનેક કાર્યમાં વિલંબ થતો...

કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ
Post

કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પોતાની ગર્ભાવસ્થાની ચર્ચાઓ પર અંત મૂકી સત્તાવાર જાહેરાત કરી છે કે તે અને પતિ વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને વિકી કૌશલ પ્રેમથી તેમની બાજુમાં બેઠા છે. આ...

23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન
Post

23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન

લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી. આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી...