Category: BUSINESS

Home » BUSINESS » Page 7
આરોગ્યની-રક્ષા-કરતી-ડેરી-પ્રોડક્ટ-પર-12%-gst,-મોઘું-થતા-નકલી-કારોબાર-પણ-વધ્યો,-5%-કરવા-માગ
Post

આરોગ્યની રક્ષા કરતી ડેરી પ્રોડક્ટ પર 12% GST, મોઘું થતા નકલી કારોબાર પણ વધ્યો, 5% કરવા માગ

GST On Ghee : આરોગ્યની રક્ષા કરતા દૂધ, દહી, છાશ અને ઘી જેવા ડેરી પ્રોડક્ટ તમામ ઘરોમાં રોજબરોજ ઉપયોગ થાય છે. ઘી એ ભારતીય રસોઈ-આયુર્વેદનો એક અભિન્ન અંગ છે તેમજ સ્વાદ-સુગંધ-અસંખ્ય સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે, છતાં ઘી પર 12% જીએસટી લાગુ પડે છે. ચોંકાવનારી વાત એ છે કે, ઘી પર 12% જીએસટી લાગુ કરાયા...

ભારતમાં-ધનિકો-મોંઘી-કારના-બુકિંગ-ધડાધડ-કરી-રહ્યા-છે-કેન્સલ,-જાણો-શું-છે-કારણ
Post

ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ

India-UK Trade Deal : ભારત-બ્રિટન વચ્ચે વેપાર સમજૂતી કરારની જાહેરાત થયા બાદ મોંઘી કાર વેચતી કંપનીઓ ચિંતામાં મૂકાઈ ગઈ છે. બ્રિટનમાં રોલ્સ રોયસ, બેન્ટલી, એસ્ટન માર્ટિન, લોટસ, મેકલેરેન, ટાટા મોટર્સની લેન્ડ રોવર અને જગુઆર જેવી મોંઘી કારોનું ઉત્પાદન થાય છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે વેપાર સમજૂતીની મે મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં કારો...

3000-કરોડના-ફ્રોડ-મામલે-દરોડા,-અનિલ-અંબાણીના-કૌભાંડોનો-કુલ-આંકડો-ચોંકાવનારો
Post

3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો

Anil Ambani (RAAGA) Fraud: વિશ્વમાં એક સમયે સૌથી ધનિકોની યાદીમાં છઠ્ઠા ક્રમેથી આજે દેશના સૌથી મોટા નાદાર એવા અનિલ અંબાણીને ફરી પોતાનો ધંધો ઊભો કરવાના અભરખાં થયા છે. ફરી પાછું કંપનીના વિસ્તરણના નામે કરોડોનું ફંડ એકત્ર કરવાની વિવિધ યોજનાઓ બનાવી રહ્યા છે. પોતાની નાદાર કંપનીઓના કુલ રૂ. 1.11 લાખ કરોડના દેવા સામે બૅન્કોને રૂ. 96,454...

ભારતમાં-ગૂગલે-કરી-છપ્પરફાડ-કમાણી,-લાખો-લોકોને-નોકરી-મળી,-આંકડા-જાણી-ચોંકી-જશો
Post

ભારતમાં ગૂગલે કરી છપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આંકડા જાણી ચોંકી જશો

ભારતમાં ગૂગલે કરી છપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આંકડા જાણી ચોંકી જશો Updated: Jul 24th, 2025 Inside Media Network Google Generates 35 Lakhs Jobs In India: ભારતમાં ગૂગલ સારી એવી કમાણીની સાથે લાખો લોકોને રોજગારી આપી રહ્યું છે. એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમના કારણે ભારતમાં ગૂગલે ચાર લાખ કરોડની કમાણીની સાથે 35 લાખ લોકોને રોજગાર આપ્યા છે....

અનિલ-અંબાણીની-50-કંપની-પર-ed-ત્રાટકી,-35-સ્થળે-દરોડા,-3000-કરોડની-લોન-ફ્રોડનો-મામલો
Post

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો

ED Raids Anil Ambani-Linked Premises: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણી(RAAGA)ની 50 કંપનીઓ અને 35 સ્થળો પર ગઈકાલે બુધવારે દરોડા પાડ્યા હતા. યસ બૅન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી બે એફઆઇઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, અને એનએફઆરએ સહિતની એજન્સીઓની બાતમીના આધારે...

સોના-કરતાં-ચાંદી-સવાઈ-નીકળી,-છેલ્લા-એક-મહિનામાં-10-ટકા-રિટર્ન,-બુલ-રનનું-ચાઈનીઝ-કનેક્શન
Post

સોના કરતાં ચાંદી સવાઈ નીકળી, છેલ્લા એક મહિનામાં 10 ટકા રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન

Gold Silver Price All Time High: વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં તેજીનું ઘોડાપુર જોવા મળ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ રોકાણકારોને સોના કરતાં ચાંદીમાં મબલક રિટર્ન મળ્યું છે. જે ચાંદીની વધતી ઔદ્યોગિક માગ પર આધારિત છે.  એક માસમાં ચાંદીમાં 10 ટકા ઉછાળો અમદાવાદ બુલિયન બજારના ભાવ...

સોનું-રૂા-1,03,500,-ચાંદી-રૂા.-1,17,500ની-નવી-ટોચે
Post

સોનું રૂા. 1,03,500, ચાંદી રૂા. 1,17,500ની નવી ટોચે

મુંબઈ : વૈશ્વિક સ્તરે ટેરિફ  મુદ્દે હજૂપણ પ્રવર્તતી આર્થિક અનિશ્ચિતતા તથા ઔદ્યોગિક અને  સેફ હેવન માગને પરિણામે સોનાચાંદીના વૈશ્વિક ભાવ બેલગામ   છે. ભાવમાં રોજ ઉછાળા સાથે નવા વિક્રમ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ પર વ્યાજ દર ઘટાડવાના ટ્રમ્પના સતત દબાણને જોતા વ્યાજ દરમાં ઘટાડો આવવાની શકયતાએ ડોલરમાં નબળાઈ જોવા મળી...

વિદેશમાં-કાળું-નાણાં-ધરાવનારાને-સરકારે-રૂ.-35,105-કરોડની-ડિમાન્ડ-નોટિસ-ફટકારી
Post

વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી

– રિકવરી માત્ર રૂા. ૩૩૮ કરોડની થઈ – આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે વિદેશી સંપત્તિ અને આવકનો ખુલાસો કરવો ફરજિયાત Updated: Jul 24th, 2025 Inside Media Network અમદાવાદ : કેન્દ્ર સરકારે વિદેશી કાળા નાણાં કાયદા હેઠળ ૩૧ માર્ચ સુધીમાં ૩૫,૧૦૫ કરોડ રૂપિયાથી વધુના ટેક્સની ચૂકવણી માટેની નોટિસો ફટકારી છે. આ ઉપરાંત, આવા કેસોમાં ૧૬૩ પ્રોસિક્યુશનની...

વર્તમાન-વર્ષમાં-દેશના-gdp-અંદાજમાં-એડીબી-તથા-ઈન્ડિયા-રેટિંગ્સ-દ્વારા-ઘટાડો
Post

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો

– વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેશે Updated: Jul 24th, 2025 Inside Media Network મુંબઈ : અમેરિકા દ્વારા સૂચિત ટેરિફને કારણે નિકાસ અને ઈન્વેસ્ટમેન્ટસ પર અસર તથા નીતિવિષયક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ભારતના આર્થિક વિકાસ દરના અંદાજોમાં એડીબી  તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડા કરવામાં આવ્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ વર્તમાન નાણાં વર્ષ માટે...

UPI ચૂકવણી હવે ફ્રી નહિ રહી શકે? RBI ગવર્નરના સંકેતે યુઝર્સમાં વધારી ચિંતા
Post

UPI ચૂકવણી હવે ફ્રી નહિ રહી શકે? RBI ગવર્નરના સંકેતે યુઝર્સમાં વધારી ચિંતા

ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને ખાસ કરીને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયું છે. હાલમાં જ્યાં યુપીઆઈ સેવા સંપૂર્ણપણે મફત છે, ત્યાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સંજય મલ્હોત્રાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, “કોઈકને તો આ સેવા માટે કિંમત ચૂકવવી જ પડશે. કોઈ પણ પેમેન્ટ સેવા લાંબા સમય...