વર્લ્ડ કપને હજુ ઘણો સમય, વર્તમાન પર ધ્યાન આપો: રોહિત-વિરાટની નિવૃત્તિ અંગે ગંભીરનો જવાબ Updated: Oct 14th, 2025 GS TEAM Gautam Gambhir on Rohit & Kohli Future: વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વરિષ્ઠ ખેલાડીઓનું ભવિષ્ય, યુવા કૅપ્ટનશિપ અને સોશિયલ મીડિયા...
Category: INDIA
છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....
દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...
VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ
IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના...
હાર્દિક પંડ્યા ફાઈનલમાં બનાવી શકે છે મોટો રેકોર્ડ, હજુ સુધી કોઈ ભારતીય આવું નથી કરી શક્યો
IND VS PAK Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ આજે રવિવાર (28 સપ્ટેમ્બર) ના રોજ સાંજે 8 વાગ્યે રમાશે. આ બ્લોકબસ્ટર મેચમાં તમામની નજર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર રહેશે. હાર્દિક આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમ મેચમાં જો હાર્દિક...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસે જશે અને આ પ્રવાસ માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે. આ ટ્રેન નવી દિલ્હી સ્થિત સફદરજંગ સ્ટેશનથી સવારે લગભગ 8 વાગ્યે રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પર પહોંચશે. રાષ્ટ્રપતિ...
પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સાથે જોડાયેલા એક મુખ્ય સહાયકને ઝડપી પાડ્યો છે. 26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારિયા, જે વ્યવસાયે શિક્ષક છે, તેને દક્ષિણ કાશ્મીરના કુલગામમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને તેણે હુમલામાં સામેલ આતંકીઓને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડી હતી....
ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ
નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને...
રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ખુશખબર છે. તેમની લોકપ્રિય એક્શન-થ્રિલર ફિલ્મ ‘જેલર’ના સીક્વલ ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર થઈ છે. સુપરસ્ટારે પોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી છે કે ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સીક્વલની જાહેરાત આ વર્ષે 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને તે દિવસે જ ફિલ્મનું પહેલું ટીઝર...
લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ
લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા...






