T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match : ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 253 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી...
Category: SPORTS
VIDEO : અક્ષર પટેલની અદભૂત ફિલ્ડિંગ : બાઉન્ડ્રી લાઈન પર શાનદાર કેચ પકડ્યો
T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઈનલમાં અક્ષર પટેલની દમદાર ફિલ્ડિંગ જોવા મળી છે. તેણે વિલ જેક્સને અશક્ય લાગતો કેચ કરાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. મેચની 13.6 ઓવર દરમિયાન જ્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 172 રન હતો ત્યારે પાંચમી વિકેટના રૂપમાં વિલ જેક્સ આઉટ...
ટી20 વર્લ્ડ કપના નોક-આઉટ મુકાબલામાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ, ફટકાર્યા સૌથી વધુ રન
Updated: Mar 5th, 2026 GS TEAM IND vs ENG: ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં 253/7 રન બનાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ટી20 વર્લ્ડ કપના નોક-આઉટ (સેમિફાઈનલ/ફાઈનલ) સ્ટેજમાં 200-પ્લસ સ્કોર બન્યો હોય તેવું ઇતિહાસમાં માત્ર બીજી વખત બન્યું છે. આ પહેલા 2012ની સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામે 205/4 રન બનાવ્યા હતા, આ સાથે...
રણજી ટ્રોફીમાં ચમક્યા બાદ ICC ચેરમેન જય શાહને મળવા પહોંચી જમ્મુ-કાશ્મીરની ટીમ, સમર્થન બદલ વ્યક્ત કર્યો આભાર
J&K Team Meets Jay Shah : જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઇતિહાસ રચી દીધો છે. ઐતિહાસિક જીતને લઈને જમ્મુ-કાશ્મીર રણજી ટીમના સદસ્યોએ આઇસીસી ચેરમેન જય શાહની મુલાકાત લીધી છે અને જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ મિટિંગમાં ટીમની પ્રગતિ તથા ઘરેલુ ક્રિકેટમાં જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ માટે વધતી તકો વિશે ચર્ચા કરાઈ...
યુદ્ધની અસર ક્રિકેટ પર: ભારતમાં ફસાઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ, કોચે કહ્યું- ‘બસ હવે ઘરે જવું છે’
યુદ્ધની અસર ક્રિકેટ પર: ભારતમાં ફસાઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ, કોચે કહ્યું- ‘બસ હવે ઘરે જવું છે’ Updated: Mar 5th, 2026 GS TEAM West Indies Team Stranded In India : યુદ્ધની અસર હવે ક્રિકેટ પર દેખાઈ છે. જેમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026થી બહાર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં ફસાઈ છે. સુપર-8માં વેસ્ટ ઈન્ડિઝ...
અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્નની પ્રથમ તસવીર સામે આવી, જુઓ PHOTOS
Updated: Mar 5th, 2026 GS TEAM Arjun Tendulkar Saaniya Chandhok Wedding: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સાનિયા ચંડોક ગ્રેવિસ ગ્રૂપના ચેરમેન રવિ ઘઈની પૌત્રી છે. સાનિયા ચંડોક અર્જુનની બહેન સારા તેંડુલકરની ખાસ દોસ્ત છે. મુંબઈના મહાલક્ષ્મી રેસ કોર્સમાં આ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં ક્રિકેટ,...
SA vs NZ ની સેમિ ફાઈનલમાં થર્ડ અમ્પાયર્સના નિર્ણય પર હોબાળો, શું માર્કરમ આઉટ હતો?
Updated: Mar 5th, 2026 GS TEAM T20 World Cup : ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં, પણ સેમિફાઈનલમાં અમ્પાયરના નિર્ણયથી મોટો વિવાદ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલમાં પહોંચી ગઈ છે. બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને બહાર કરી દીધું છે. જોકે, આ જીતની સાથે મેચમાં...
પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી
પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી Updated: Mar 5th, 2026 GS TEAM Pakistan Cricket Team Controversy : ટી20 વર્લ્ડ કપમાં કંગાળ પ્રદર્શન કરીને બહાર ફેંકાયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમની પ્રતિષ્ઠાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ, શ્રીલંકાના કેન્ડીમાં રમાયેલી સુપર-8 મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના એક ખેલાડીએ...
‘હાર તમાચા સમાન…’ T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કારમા પરાજય બાદ દ.આફ્રિકાના કેપ્ટનનું દર્દ છલકાયું
Updated: Mar 5th, 2026 GS TEAM T20 World Cup Semi Final : દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ ભાવુક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, “આ એક મોટો ફટકો છે. ભલે ચહેરા પર થપ્પડ નથી, પણ તેવું જ અનુભવાય છે. અમારે વધુ મજબૂત બનીને આગળ વધવું પડશે અને એક ટીમ તરીકે શ્રેષ્ઠ...
NZ vs SA : ફિન એલને T20 વિશ્વકપ ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
South Africa vs New Zealand, T20 World Cup 2026 : કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલા ટી20 વિશ્વકપ 2026ના પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીતનો અસલી હીરો ઓપનર ફિન એલન રહ્યો છે. તેણે માત્ર 33 બોલમાં સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. દક્ષિણ આફ્રિકાએ...









