England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટે સીરિઝમાં યુવા ખેલાડી અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમના સ્થાને કરુણ નાયરને તેના સ્થાને પ્લેઇંગ 11 માં સામેલ કરાયા છે. અભિમન્યુ ઈશ્વરને પહેલી વાર ડિસેમ્બર 2022માં ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ટેસ્ટમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુને ટેસ્ટ...
ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર બોલરને ખભામાં ઈજા થતાં 5મી ટેસ્ટથી બહાર
England star bowler injury : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમને પહેલા બેટિંગ મળી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસે એટલે કે પહેલી ઓગસ્ટના રોજ સ્ટમ્પ સુધી પોતાની પહેલી ઇનિંગમાં 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. ક્રિસ વોક્સ હવે આ મેચમાં...
28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી ચર્ચામાં રહ્યા ભારતીય ક્રિકેટર, ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા છે અઢળક રન
Image source: IANS Happy Birthday Arun Lal: ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટર અરુણ લાલનો આજે (1 ઓગસ્ટ) જન્મદિવસ છે, આજે તે 70 વર્ષના થયા. અરુણને ભારત માટે 16 ટેસ્ટ મેચમાંથી 26.03ની એવરેજે 729 રન બનાવ્યા, જેમા 6 હાફ સેન્ચુરી સામેલ છે. ત્યારે 13 ODI મેચમાં તેણે 122 રન બનાવ્યા હતા,જેમાં એક હાફ સેન્ચૂરી સામેલ હતી. ODI...
ગંભીરે ગુસ્સે થવાની જરૂર ન હતી, આવું તો મારા વખતે પણ થયું હતું : ગાંગુલીનો વીડિયો વાયરલ
Sourav Ganguly on Gautam Gambhir: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ ગૌતમ ગંભીર અને ઓવલના પિચ ક્યૂરેટર વચ્ચેની ઉગ્ર બોલાચાલી પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘મને ખબર નથી કે ભારતના મુખ્ય કોચ કેમ ગુસ્સે થયા. બધા કોચ અને કેપ્ટન ગ્રાઉન્ડ્સમેન સાથે વાત કરતાં હશે. પરંતુ આ બાબતને વધુ મહત્ત્વ ન આપવાનું હોય.’ કોચ અને ક્યુરેટર...
IND vs ENG: ઈંગ્લેન્ડ DRS લે તે પહેલાં જ અમ્પાયરે ઈશારો કરી દીધો, ક્રિકેટ જગતમાં વિવાદ શરૂ
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાની એક હરકતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. તેમના પર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લેતા પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ તરફ ઈશારો કરીને ક્રિકેટના નિયમનું ઉલ્લંઘન...
‘જિંદગીથી થાકી ગયો, આત્મહત્યા કરવી હતી…’ ધનશ્રી સાથે છૂટાછેડા અંગે ચહલે મૌન તોડ્યું
Yuzvendra Chahal Interview: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના માર્ચ 2025માં છૂટાછેડા થયા હતા. હવે યુઝવેન્દ્ર ચહલે આ છૂટાછેડા પર મૌન તોડ્યું છે. તેણે આ લગ્નમાં થયેલી ભૂલો વિશે જણાવ્યું હતું કે, ‘જ્યારે આ વર્ષની શરૂઆતમાં મારા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો અને છૂટાછેડાની અફવાઓ તેજ થઈ, ત્યારે હું માનસિક તણાવમાંથી પસાર થયો હતો. મને...
3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી, અગાઉ ગુજરાતી ખેલાડીના નામે હતો રેકોર્ડ
England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા (31મી જુલાઈ) દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચમાં જ્યારે ઇન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ફ્લોપ રહ્યા હતા, ત્યારે બેટર કરુણ નાયરે માત્ર...
ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન 3 ખેલાડી થયા નિરાશ, બેને તો ડેબ્યૂની તક જ ના મળી…
Ind VS Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈગ 11માં ચાર ફેરફારો જોવા મળ્યા હતા. વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલને સીરિઝમાં પહેલીવાર તક મળી છે.આ ઉપરાંત પ્રસિધ કૃષ્ણ, આકાશ દીપ અને કરુણ નાયર ટીમમાં સ્થાન મળ્યું...
IND vs ENG : શુભમન ગિલે ઈતિહાસ રચ્યો, ગાવસ્કર, સોબર્સ, કોહલી પાછળ છોડી બન્યો નં.1
India vs England 5th Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચ સિરીઝની પાંચમી અને અંતિમ મેચ આજથી શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતીય સુકાની શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. ગિલે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન નોંધાવવા મામલે ભારતના પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી સર ગેરી...
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટોસ હારવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 15મી વખત બન્યું આવું
Most consecutive toss losses in Cricket: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અંતિમ પાંચમી ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂકી છે. કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપ સામે ટોસ હારી સળંગ 15મી વખત ઓવલમાં ટોસ હારવાનો ટીમ ઈન્ડિયાનો શર્મનાક સિલસિલો જાળવી રાખ્યો હતો. ભારતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સળંગ 15મી વખત ટોસ હાર્યો છે. ઈંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ફરી...









