Category: WORLD

Home » WORLD » Page 19
ચીનના ‘સુપર ડેમ’થી ભારતને વિનાશક ખતરો, અરૂણાચલના મુખ્યમંત્રીએ કહ્યું,’આ વોટર બોમ્બ છે’
Post

ચીનના ‘સુપર ડેમ’થી ભારતને વિનાશક ખતરો, અરૂણાચલના મુખ્યમંત્રીએ કહ્યું,’આ વોટર બોમ્બ છે’

બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે વિશ્વનો સૌથી મોટો ડેમ, અરૂણાચલ, આસામ અને બાંગ્લાદેશ પર જોખમ ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી (યારલુંગ ત્સાંગપો) પર વિશ્વનો સૌથી વિશાળ અને શક્તિશાળી સુપર ડેમ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમના નિર્માણ અંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચિંતાજનક નિવેદન આપતાં ચેતવણી આપી છે કે, “આ કોઈ...

ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક; રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું
Post

ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક; રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. 5 જુલાઈના રોજ ન્યૂ જર્સીના બેડમિન્સ્ટર સ્થિત તેમના ખાનગી ગોલ્ફ કોર્સ પર એક પેસેન્જર વિમાને ટેમ્પરરી ફ્લાઈટ રિસ્ટ્રિક્શન (TFR)નો ભંગ કર્યો હતો. આ ઘટનાની પુષ્ટિ ઉત્તરીય અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) દ્વારા કરવામાં આવી છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગોલ્ફ કોરસમાં હાજર હતા...

ચીનમાં સત્તા પરિવર્તનના સંકેતો; “આજીવન નેતા” તરીકે ઓળખાતા શી જિનપિંગના સિંહાસન પર જોખમ
Post

ચીનમાં સત્તા પરિવર્તનના સંકેતો; “આજીવન નેતા” તરીકે ઓળખાતા શી જિનપિંગના સિંહાસન પર જોખમ

ચીનના પ્રમુખ શી જિનપિંગ, જેમને આજે સુધી “આજીવન નેતા” તરીકે જોવામાં આવતા હતા, તેમના શાસન પર હવે સવાલ ઊભા થવા લાગ્યા છે. નવા નિયમો અને સત્તા વિતરણના પગલાઓ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તથા ચીની વિદેશી સમુદાયમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, શી જિનપિંગ હવે પોતાનું સિંહાસન étape-બધ્ય રીતે ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે. શક્તિ...

ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના
Post

ઈલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર, નવી રાજકીય ‘અમેરિકા પાર્ટી’ની કરી સ્થાપના

249મા સ્વતંત્રતા દિવસની ઊજવણી દરમિયાન અમેરિકાના રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો કાયદો  ‘વન બિગ બ્યુટીફુલ લૉ’ અમલમાં મૂક્યો છે. પરંતુ આ દરમિયાન વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે. ઈલોન મસ્કે X પર જાહેરાત કરીને ‘અમેરિકા પાર્ટી’ નામે એક...

દુનિયાનું સૌથી ઘાતક F-35 ફાઇટર જેટ ભારતમાં ‘ગ્રાઉન્ડેડ’; હવે ટુકડામાં જશે પાછું
Post

દુનિયાનું સૌથી ઘાતક F-35 ફાઇટર જેટ ભારતમાં ‘ગ્રાઉન્ડેડ’; હવે ટુકડામાં જશે પાછું

બ્રિટિશ રોયલ નેવીના F-35 ફાઇટર જેટનું 14 જૂને કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું અને 19 દિવસ પછી પણ વિમાનમાં રહેલી ખામી દૂર થઈ નથી. હવે અહેવાલ છે કે ફાઇટર જેટને ટુકડાઓમાં તોડી પાડવામાં આવશે અને લશ્કરી કાર્ગો વિમાન દ્વારા બ્રિટન પરત લઈ જવામાં આવશે.  કેરળમાં વિમાનને રિપેર કરવાના અનેક પ્રયાસો છતાં,...

અમેરિકામાં હિન્દુ મંદિર પર ત્રણ વખત હુમલો, 20થી 30 રાઉન્ડ ફાયરિંગ
Post

અમેરિકામાં હિન્દુ મંદિર પર ત્રણ વખત હુમલો, 20થી 30 રાઉન્ડ ફાયરિંગ

અમેરિકાના યુટા રાજ્યના સ્પેનિશ ફોર્કમાં હાજર ઈસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં ગોળીબારની ઘટના બની હતી.  આ મંદિર પર આશરે 3 વાર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મંદિર પર 20થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જેનાથી મંદિરને ઘણું નુકસાન થયું હતું. આ મંદિર દર વર્ષે હોળીની ઉજવણી માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બે દાયકા જૂનું આ...

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, 10 દિવસમાં થશે જાહેરાત
Post

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, 10 દિવસમાં થશે જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ  મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ વોશિંગ્ટન ખાતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ...

ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
Post

ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયુ છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે. કેનેડિયન નાણા...

ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની મોટી રાહત
Post

ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહૂને ઇઝરાયલી કોર્ટની મોટી રાહત

લાંબા સમયથી હમાસ અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને ભ્રષ્ટાચારના કેસમાં તાત્કાલિક રાહત આપી છે. રવિવારે, કોર્ટે 4 વર્ષથી ચાલતા તેમના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી આગામી બે અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. શું છે કેસ? નેતન્યાહૂ વિરુદ્ધ 2019 થી લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના...

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર
Post

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર

વૈજ્ઞાનિકો દાયકાઓથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધ થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે તેમના મિશન માટે અવકાશમાં ગયા છે. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક પ્રશ્ન એ છે કે...