Tag: 12-year-old boy drowned

Home » 12-year-old boy drowned
પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત
Post

પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે. તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી...