159 Schools Threatened Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/159-schools-threatened/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 22 Jul 2025 08:52:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png 159 Schools Threatened Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/159-schools-threatened/ 32 32 અમદાવાદ એરપોર્ટ અને સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ https://www.gujaratinside.com/2025/07/22/bomb-threat-ahmedabad-airport-surat-159-schools/ https://www.gujaratinside.com/2025/07/22/bomb-threat-ahmedabad-airport-surat-159-schools/#respond Tue, 22 Jul 2025 09:15:37 +0000 https://www.gujaratinside.com/?p=15091 રાજ્યમાં ફરી એકવાર શાળાઓને ધમકી મળવાનો ખતરો સર્જાયો છે. ગુજરાત સહિત દેશની કુલ 159 સ્કૂલોને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઇમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઇમેલ Outjacked50.@gmail.com એકાઉન્ટ પરથી મોકલાયો હતો અને તે 12:59 કલાકે પ્રાપ્ત થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જાણીતી ગોઇન્કા સ્કૂલને પણ બોમ્બ વિસ્ફોટ કરવાની સ્પષ્ટ...

The post અમદાવાદ એરપોર્ટ અને સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યમાં ફરી એકવાર શાળાઓને ધમકી મળવાનો ખતરો સર્જાયો છે. ગુજરાત સહિત દેશની કુલ 159 સ્કૂલોને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઇમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઇમેલ Outjacked50.@gmail.com એકાઉન્ટ પરથી મોકલાયો હતો અને તે 12:59 કલાકે પ્રાપ્ત થયો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જાણીતી ગોઇન્કા સ્કૂલને પણ બોમ્બ વિસ્ફોટ કરવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં તરત જ પોલીસ ઈનસ્પેક્ટર (PI), એસીપી (ACP) અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી અને વિસ્તારમાં કોર્ડન કરીને તલાશી કામગીરી શરૂ કરી હતી.

સાથે જ અમદાવાદ એરપોર્ટને પણ નમાવી ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક એરપોર્ટ પર ચુસ્ત ચેકિંગ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સમગ્ર એરિયા સઘન તપાસ હેઠળ છે.

હમણાં થોડા સમયથી રાજ્યમાં સ્કૂલો અને જાહેર સ્થળોને ધમકી મળવાના કેસો વધી રહ્યા છે. હાલ સમગ્ર ઘટનાની તપાસમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સંકળાઈ ગઈ છે અને ઈમેલની પૃષ્ઠભૂમિ તથા પેઠ લાગવા માટે તકેદારીભર્યું કામ ચાલી રહ્યું છે.

The post અમદાવાદ એરપોર્ટ અને સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/bomb-threat-ahmedabad-airport-surat-159-schools/feed/ 0