Tag: AMCA

Home » AMCA
ભારત-ફ્રાન્સ પાર્ટનરશીપ: સ્વદેશી સ્ટીલ્થ જેટ માટે 100% ટેકનોલોજી ટ્રાન્સફર સાથે શક્તિશાળી એન્જિન તૈયાર
Post

ભારત-ફ્રાન્સ પાર્ટનરશીપ: સ્વદેશી સ્ટીલ્થ જેટ માટે 100% ટેકનોલોજી ટ્રાન્સફર સાથે શક્તિશાળી એન્જિન તૈયાર

ભારત અને ફ્રાન્સ મળીને સ્વદેશી સ્ટીલ્થ ફાઈટર જેટ અને અન્ય આધુનિક એરક્રાફ્ટ માટે શક્તિશાળી જેટ એન્જિન બનાવવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં દેશનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ફ્રાન્સની એરોસ્પેસ કંપની સેફરાન સહભાગી રહેશે. પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) પાસે મંજૂરી માટે રજૂ કરવામાં...