249મા સ્વતંત્રતા દિવસની ઊજવણી દરમિયાન અમેરિકાના રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો કાયદો ‘વન બિગ બ્યુટીફુલ લૉ’ અમલમાં મૂક્યો છે. પરંતુ આ દરમિયાન વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે. ઈલોન મસ્કે X પર જાહેરાત કરીને ‘અમેરિકા પાર્ટી’ નામે એક...
