Arab Sea Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/arab-sea/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 12:49:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Arab Sea Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/arab-sea/ 32 32 ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા https://www.gujaratinside.com/2025/08/24/dwarka-gomti-ghat-high-waves-alert/ https://www.gujaratinside.com/2025/08/24/dwarka-gomti-ghat-high-waves-alert/#respond Sun, 24 Aug 2025 12:49:26 +0000 https://www.gujaratinside.com/?p=17185 સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના કારણે અરબી સમુદ્ર તોફાની બન્યો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારે સામાન્ય કરતાં વધુ જોરદાર કરંટ અને 10-15 ફૂટ ઊંચા મોજાં જોવા મળ્યા છે. ગોમતી ઘાટ, સંગમઘાટ અને લાઈટ હાઉસ આસપાસના વિસ્તારોમાં પણ સમુદ્રનાં ઊંચા મોજાંનો અવલોકન થયો છે. આ તોફાની દરિયાને કારણે ગોમતી ઘાટ પર અસામાન્ય...

The post ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના કારણે અરબી સમુદ્ર તોફાની બન્યો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારે સામાન્ય કરતાં વધુ જોરદાર કરંટ અને 10-15 ફૂટ ઊંચા મોજાં જોવા મળ્યા છે. ગોમતી ઘાટ, સંગમઘાટ અને લાઈટ હાઉસ આસપાસના વિસ્તારોમાં પણ સમુદ્રનાં ઊંચા મોજાંનો અવલોકન થયો છે.

આ તોફાની દરિયાને કારણે ગોમતી ઘાટ પર અસામાન્ય દૃશ્યો સર્જાયા છે. સ્થાનિક તંત્ર અને સુરક્ષા અધિકારીઓએ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને ઘાટ નજીક ન જવા માટે ખાસ સાવધાની આપી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાનો જોખમ ન રહે.

આ વખતે અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે જ દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં અસામાન્ય સ્તરે પહોંચી ગયા છે. તંત્ર લોકોની સલામતી માટે સતત દેખરેખ રાખી રહ્યું છે અને દરેક વ્યક્તિએ હિતાવહ સલાહનું પાલન કરવું જરૂરી છે.

 

The post ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/dwarka-gomti-ghat-high-waves-alert/feed/ 0