Assamese singer dies Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/assamese-singer-dies/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 12:03:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Assamese singer dies Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/assamese-singer-dies/ 32 32 ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/ https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/#respond Fri, 19 Sep 2025 12:45:27 +0000 https://www.gujaratinside.com/?p=19623 બોલીવુડ અને આસામી સંગીત જગતને મોટો આઘાત આપતી ખબર સામે આવી છે. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. અહેવાલો મુજબ, સિંગાપોર પોલીસે ઝુબીનને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહોતાં....

The post ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલીવુડ અને આસામી સંગીત જગતને મોટો આઘાત આપતી ખબર સામે આવી છે. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા.

અહેવાલો મુજબ, સિંગાપોર પોલીસે ઝુબીનને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહોતાં.

ઝુબીન ગર્ગ 19 થી 21 સપ્ટેમ્બર સુધી યોજાનારા નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા અને પરફોર્મ કરવા સિંગાપોર ગયા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ફેન્સને ફેસ્ટિવલમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

ઝુબીન આસામના સંગીત જગતનો ગર્વ ગણાતા હતા અને તેમણે બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા હતા, જેમાં ફિલ્મ ગેંગસ્ટરનું પ્રસિદ્ધ ગીત “યા અલી” ખાસ લોકપ્રિય બન્યું હતું.

આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશોક સિંઘલે તેમના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “પેઢીઓએ તેમના સંગીતમાં આનંદ, દિલાસો અને પોતાની ઓળખ મેળવી છે. તેમનો અવસાન એક એવો ખાલીપો છોડી ગયો છે જે ક્યારેય પૂરાઈ નહીં શકે.”

ઝુબીન ગર્ગના અવસાનથી ફેન્સ અને સંગીત જગત સ્તબ્ધ છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારો તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

 

The post ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/zubeen-garg-dies-scuba-diving-accident-singapore/feed/ 0