Atmanirbhar Bharat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/atmanirbhar-bharat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 14:08:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Atmanirbhar Bharat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/atmanirbhar-bharat/ 32 32 વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો https://www.gujaratinside.com/2025/09/21/modi-urges-use-of-swadeshi-products/ https://www.gujaratinside.com/2025/09/21/modi-urges-use-of-swadeshi-products/#respond Sun, 21 Sep 2025 14:50:30 +0000 https://www.gujaratinside.com/?p=19821 નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં...

The post વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો.

પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં સ્વદેશી ઉત્પાદનોનો પ્રત્યેક ભાગ સમાવવો જોઈએ.

પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓ ખરીદવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો અને કહ્યું, “ગર્વથી કહો કે હું સ્વદેશી ઉત્પાદનો ખરીદું છું અને વેચું છું. આ અભિગમ દરેક ભારતીયમાં બનવો જોઈએ. જ્યારે આવું થશે, ત્યારે ભારત ઝડપથી વિકાસ કરશે.”

તેમણે રાજ્ય સરકારોને પણ આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો, સાથે જ જણાવ્યું કે દેશમાં જે કંઈપણ બનાવી શકાય છે તે દેશમાં જ બનાવવું જોઈએ.

વડાપ્રધાન મોદીએ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને કેન્દ્ર-રાજ્ય સહકાર દ્વારા વિકાસને વેગ આપવા રાષ્ટ્રને અનુરોધ કર્યો.

તેમણે કહ્યું કે આ પ્રયાસો સાથે ભારતના વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. પીએમ મોદીએ આ સંબોધનનું અંતરાષ્ટ્રીય બચત મહોત્સવની શુભેચ્છાઓ પાઠવીને કર્યું.

The post વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/modi-urges-use-of-swadeshi-products/feed/ 0
પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/#respond Sun, 31 Aug 2025 10:19:33 +0000 https://www.gujaratinside.com/?p=17876 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં દેશને ચીનથી સંબોધતા લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી. તેમણે પોતાની સંબોધનની શરૂઆત કુદરતી આફતના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં કરી. પીએમ મોદીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને વધુને વધુ જોડાવા અપીલ...

The post પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં દેશને ચીનથી સંબોધતા લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી. તેમણે પોતાની સંબોધનની શરૂઆત કુદરતી આફતના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં કરી. પીએમ મોદીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને વધુને વધુ જોડાવા અપીલ કરી.

પ્રતિભા સેતુ પોર્ટલ તે યુવાનો માટે ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમણે સિવિલ સર્વિસિસની તૈયારી કરી છે, પરંતુ ઓછા માર્ક્સના કારણે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું નથી. પોર્ટલ પર દસ હજારથી વધુ પ્રતિભાશાળી ઉમેદવારોની વિગતો એકત્રિત છે.આ પ્રતિભા સેતુ પોર્ટલ પરથી ખાનગી કંપનીઓ આ મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની વિગતો મેળવી તેમની ભરતી કરી શકે છે.  આ પ્રયાસના પરીણામો પણ આવી રહ્યા છે. ઘણા ઉમેદવારોને પોર્ટલની મદદથી તુરંત નોકરી મળી છે.

પીએમ મોદીએ તહેવારના પ્રસંગે લોકોને ગિફ્ટ, કપડાં, સજાવટ સહિત તમામ વસ્તુઓ સ્વદેશી ખરીદવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે, એક જ મંત્ર હોવો જોઈએ ‘વોકલ ફોર લોકલ’, એક જ માર્ગ હોવો જોઈએ ‘આત્મનિર્ભર ભારત’ અને એક જ લક્ષ્ય ‘વિકસિત ભારત’.

 

The post પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/feed/ 0