Babra school case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/babra-school-case/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 14:56:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Babra school case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/babra-school-case/ 32 32 બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ https://www.gujaratinside.com/2025/09/04/babra-school-principal-pocso-case-amreli/ https://www.gujaratinside.com/2025/09/04/babra-school-principal-pocso-case-amreli/#respond Thu, 04 Sep 2025 15:44:26 +0000 https://www.gujaratinside.com/?p=18402 અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. કોટડા પીઠા ગામની રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક શૈલેષ શંભુભાઈ ખુટ (ઉંમર 39 વર્ષ) સામે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે અડપલાં કરવાનો આક્ષેપ થયો છે. આ મામલે પોક્સો (POCSO) એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, સંચાલક પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ...

The post બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. કોટડા પીઠા ગામની રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક શૈલેષ શંભુભાઈ ખુટ (ઉંમર 39 વર્ષ) સામે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે અડપલાં કરવાનો આક્ષેપ થયો છે. આ મામલે પોક્સો (POCSO) એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

માહિતી મુજબ, સંચાલક પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ વખત અડપલાં કરવાનો ગંભીર આરોપ છે. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ તથા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ફરિયાદ નોંધાયા બાદ બાબરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપ્યો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

 

The post બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/babra-school-principal-pocso-case-amreli/feed/ 0