Banas Kantha Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/banas-kantha/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 14:21:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Banas Kantha Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/banas-kantha/ 32 32 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી https://www.gujaratinside.com/2025/09/21/gujarat-earthquake-september-2025/ https://www.gujaratinside.com/2025/09/21/gujarat-earthquake-september-2025/#respond Sun, 21 Sep 2025 15:29:03 +0000 https://www.gujaratinside.com/?p=19825 ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો,...

The post સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું.

ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો, જ્યારે 3.1ની તીવ્રતાનો આંચકો આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ભચાઉમાં નોંધાયો.

દ્વારકા જિલ્લાના ભાણવડમાં 6 અને 8 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકા અનુભવાયા, જ્યારે 15 સપ્ટેમ્બરે 2.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

બનાસકાંઠાના વાવમાં 17 સપ્ટેમ્બરે 2.8 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

કચ્છ અને દ્વારકા સિવાય ગીર સોમનાથના તલાલા, વડોદરાના સાવલી અને જામનગરમાં પણ સપ્ટેમ્બરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકાની અસરના કારણે અનેક ઘરોમાં તીરાડો પડ્યા છે, અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

ભૂકંપના આંકડાઓએ બતાવ્યો છે કે ગુજરાતના ભૌગોલિક વિસ્તારોમાં સતત ચેતવણી જરૂરી છે, ખાસ કરીને કચ્છ અને દ્વારકા જેવા ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં.

The post સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/gujarat-earthquake-september-2025/feed/ 0
હિંમતનગરમાં કોઝવે પસાર કરતી વખતે મહિલા નદીમાં તણાઈ, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂમાં તત્પર https://www.gujaratinside.com/2025/09/12/himmatnagar-woman-rescue-river-flood/ https://www.gujaratinside.com/2025/09/12/himmatnagar-woman-rescue-river-flood/#respond Fri, 12 Sep 2025 13:18:48 +0000 https://www.gujaratinside.com/?p=19265 ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નદી-નાળા અને ડેમ છલકાયા છે. આ વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં મહેતા પુરા કોઝવે પરથી પસાર થતા એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે પહોંચી રહેવુ પડ્યું. મળતી માહિતી મુજબ, કોઝવે પરથી મહિલા, બાળક અને એક અન્ય વ્યક્તિ...

The post હિંમતનગરમાં કોઝવે પસાર કરતી વખતે મહિલા નદીમાં તણાઈ, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂમાં તત્પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નદી-નાળા અને ડેમ છલકાયા છે. આ વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં મહેતા પુરા કોઝવે પરથી પસાર થતા એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે પહોંચી રહેવુ પડ્યું.

મળતી માહિતી મુજબ, કોઝવે પરથી મહિલા, બાળક અને એક અન્ય વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા ત્યારે નદીના પ્રવાહમાં મહિલા તણાઈ ગઈ. સમગ્ર ઘટના દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દ્રશ્યો ચોંકાવનારા છે.

ઘટના અંગે ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ અને રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે, અને મહિલાની સલામતી માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે.

 

The post હિંમતનગરમાં કોઝવે પસાર કરતી વખતે મહિલા નદીમાં તણાઈ, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂમાં તત્પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/himmatnagar-woman-rescue-river-flood/feed/ 0
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/#respond Mon, 08 Sep 2025 13:47:55 +0000 https://www.gujaratinside.com/?p=18789 ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને કચ્છના 7 રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

  • રાપરમાં 4.45 ઇંચ
  • ગાંધીધામમાં 3.43 ઇંચ
  • ભચાઉમાં 3.15 ઇંચ
  • નખત્રાણામાં 2.99 ઇંચ
  • ભુજમાં 2.64 ઇંચ
  • અંજારમાં 2.36 ઇંચ
  • અબડાસામાં 1.5 ઇંચ
  • માંડવીમાં 1.1 ઇંચ 
  • મુંદ્રામાં 1 ઇંચ 

પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકામાં 4.50 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં આશરે 2.5 ઇંચ નોંધાયો.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર છે, અને કચ્છ કલેક્ટર આન્નંદ પટેલે નાગરિકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભુજ, અંજાર અને પૂર્વ કચ્છમાં પાણી ભરાવાના ખતરાને પગલે પોલીસ તંત્ર સજ્જ છે, અને સ્થાનિક લોકોને મદદ માટે સતત પ્રાવસ્થા રાખવામાં આવી છે.

 

 

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/feed/ 0