Tag: BCCI criticism

Home » BCCI criticism
પહલગામ પીડિતોનો આક્રોશ: “પાકિસ્તાન સાથે મેચ નહીં, પહેલા અમારા ઘા ભરો”
Post

પહલગામ પીડિતોનો આક્રોશ: “પાકિસ્તાન સાથે મેચ નહીં, પહેલા અમારા ઘા ભરો”

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો એશિયા કપમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચનો સખત વિરોધ કરી રહ્યા છે. પીડિત પરિવારોનું કહેવું છે કે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવી ગોળી મારી દીધી હતી, ત્યારે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો યોગ્ય નથી. પહલગામ હુમલામાં પિતા અને ભાઈને ગુમાવનારા સાવન...