#BJPMLA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bjpmla/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 30 Jun 2025 09:57:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #BJPMLA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bjpmla/ 32 32 ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો https://www.gujaratinside.com/2025/06/30/bjp-mlas-son-took-advantage-of-pm-housing-scheme-revealed-in-rti/ https://www.gujaratinside.com/2025/06/30/bjp-mlas-son-took-advantage-of-pm-housing-scheme-revealed-in-rti/#respond Mon, 30 Jun 2025 08:36:35 +0000 https://www.gujaratinside.com/?p=14539 જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યના દીકરાએ PM આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે RTI (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા...

The post ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યના દીકરાએ PM આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે RTI (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ 76-કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાએ લીધો છે.

લક્ઝરી જીવન જીવે છે છતાંય સહાય મળી?

વૈભવી જીવન જીવતા MLAના દીકરા મોહિત ચાવડાએ આવાસ યોજનાનો લાભ લીધો, ત્યારે ગરીબ અને પાકું મકાન ન ધરાવતા લોકોને આપવામાં આવતી આ સહાય માટે તે યોગ્ય રીતે પાત્ર હતા કે નહીં, તેવા અનેક સવાલો ઉભા થયા છે.

The post ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/30/bjp-mlas-son-took-advantage-of-pm-housing-scheme-revealed-in-rti/feed/ 0