Tag: Bollywood actress

Home » Bollywood actress
બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર
Post

બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર

બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા. એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ...

સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ
Post

સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ

‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની...

પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા
Post

પાર્કિંગ વિવાદે લીધો જીવ: અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની દિલ્હીમાં કરૂણ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઇને ઝઘડો થયો હતો. ઝઘડો એ તદ્દન સામાન્ય બાબતથી શરૂ થયો હતો — સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાના મામલે. ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ...