Tag: building collapse

Home » building collapse
ઇન્દોરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ
Post

ઇન્દોરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ

ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં રાનીપુર વિસ્તારમાં સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટના સમયે ઇમારતમાં ત્રણ પરિવારો રહેતા હતા અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ઇન્દોર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. બે JCB મશીનો કાટમાળ દૂર કરી...

જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ
Post

જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ

જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારના આમેર રોડ પર ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 78 વર્ષીય ધન્ની બાઈનું મોત થયું જ્યારે તેની પુત્રવધૂ સુનીતા (35) ગંભીર રીતે ઘાયલ થઈ. કાટમાળ નીચે ફસાયેલા બંને મહિલાઓને પડોશીઓ અને બચાવ દળે બહાર કાઢી SMS હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ધન્નીબાઈને મૃત જાહેર કરવામાં...