Tag: Business News

Home » Business News
ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર
Post

ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી. કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ...

જીએસટી સુધારાથી વેપારીઓને રાહત: 3 દિવસમાં રજિસ્ટ્રેશન અને ઓટોમેટેડ રિફંડ સિસ્ટમ
Post

જીએસટી સુધારાથી વેપારીઓને રાહત: 3 દિવસમાં રજિસ્ટ્રેશન અને ઓટોમેટેડ રિફંડ સિસ્ટમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માટે નવા સુધારાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ફેરફારો આ દિવાળીએ લાગુ થઈ શકે છે. સરકારે ટેક્સ સ્લેબને સરળ બનાવવા, ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી કરવાની દિશામાં મોટા પગલાં ભર્યા છે. નાણાં મંત્રાલયના સૂત્રો મુજબ, હવે વેપારીઓને માત્ર ત્રણ દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન...

શેરબજારમાં ધૂમ તેજી: સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો
Post

શેરબજારમાં ધૂમ તેજી: સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે ઓપનિંગ સેશનથી જ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સની હાલત: ગયા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 80,597.66 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો. આજે રજાઓના ગાળા બાદ તેજી સાથે બજાર ખૂલ્યું અને સેન્સેક્સમાં 1022...

મુક્ત-વેપાર-કરાર-છતાં-કાર્બન-ટેક્સ-અંગેની-ચિંતા-યથાવત્
Post

મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત્

નવી દિલ્હી : જો બ્રિટનનું કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) એટલે કે કાર્બન ટેક્સ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર હેઠળ સંમત થયેલા વેપાર લાભોને નબળા પાડે છે એટલે કે ભારતીય નિકાસકારોને નુકસાન પહોંચાડે છે તો ભારત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે. ગુરુવારે બંને દેશો દ્વારા હસ્તાક્ષર કરાયેલા વેપાર કરારમાં ઉલ્લેખ નથી...

વર્તમાન-વર્ષમાં-અમેરિકાની-સ્માર્ટફોનની-આયાતમાં-ભારતનો-હિસ્સો-વધી-35-ટકા
Post

વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા

મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ૩૫ ટકા હિસ્સો ભારતનો રહ્યો છે, જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૧૧ ટકા હતો. નીતિવિષયક પ્રોત્સાહનો તથા ચીન સાથે અમેરિકાની વધી રહેલી વેપાર તાણને પરિણામે એપલ દ્વારા ભારતમાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે દેશમાંથી સ્માર્ટફોનની આયાત વધી રહી છે, એમ સરકારી...

નાણાકીય-વર્ષ-2026ના-પ્રથમ-ત્રિમાસિકમાં-લોન-વૃદ્ધિ-ધીમી-રહી
Post

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં લોન વૃદ્ધિ ધીમી રહી

-ધિરાણકર્તાઓ અસુરક્ષિત રિટેલ, માઇક્રોફાઇનાન્સ વ્યવસાયમાં વધતા ડિફોલ્ટ વચ્ચે સંપત્તિ ગુણવત્તાને અપાતી પ્રાથમિકતા Updated: Jul 27th, 2025 Inside Media Network નવી દિલ્હી : ૧૧ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેંકો દ્વારા આપવામાં આવેલી લોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮ ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન થાપણોમાં વૃદ્ધિ ૧૦.૧ ટકાના દરે સ્થિર રહી હતી. ભારતીય...

રૂ1000-કરોડ-સુધી-માર્કેટ-કેપ.ની-કંપનીઓ-માટે-esm-લાગુ-કરવા-સંબંધિત-ફેરફારો-કરાયા
Post

રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા

મુંબઈ : માર્કેટ રેલ્યુલેટરી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને એક્સચેન્જોએ રૂ.૧૦૦૦ કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ માટે એન્હાન્સ્ડ સર્વેલન્સ મેકેનિઝમ (ઈએસએમ) ફ્રેમવર્કમાં ફેરફાર કર્યા છે. નવું ફ્રેમવર્ક  સોમવાર ૨૮, જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. ૨૫, જુલાઈના રોજ સંયુક્ત મીટિંગમાં ફ્રેમવર્ક હેઠળ તબક્કાવાર મુવમેન્ટ મુજબ શોર્ટલિસ્ટિંગ માપદંડો અને ધોરણોમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં...

સોનામાં-ઘટાડો:-ચાંદી-વધુ-રૂ.1000-તૂટી-:-ડોલર-ઈન્ડેક્સ-ઘટયા-પછી-ફરી-ઉંચકાયો
Post

સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો

– પ્લેટીનમ વધી ૧૪૦૦ ડોલર ઉપર: ક્રૂડ તથા કોપરમાં પીછેહટ: – કરન્સીમાં બંધ બજારે ડોલર સામે રૂપિયામાં ધીમો સુધારો Updated: Jul 27th, 2025 Inside Media Network મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારવિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. અમેરિકાના ફેડરલ રિઝર્વની મિટિંગ તથા...

નવા-સપ્તાહમાં-સેન્સેક્સ-80666-નીચે-બંધ-થતાં-79666-જોવાય
Post

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 નીચે બંધ થતાં 79666 જોવાય

મુંબઈ : વિશ્વમાં હવે ટ્રમ્પનું ટેરિફ યુદ્વ પૂરું થવાની તૈયારીમાં છે. વિશ્વને છેલ્લા કેટલાક મહિનાઓથી ટેરિફ યુદ્વના નામે બાનમાં રાખનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના અને એમાં હવે ૧લી ઓગસ્ટની મુદ્દત નજીક આવી રહી હોઈ ટ્રમ્પ ૨૦૦ વધુ ટેરિફ લેટર જારી કરવાની અને યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલ...

ચીન-બૉયકોટની-વાતો-વચ્ચે-આ-સેક્ટરમાં-ચૂપચાપ-હિંદી-ચીની-ભાઈ-ભાઈ-જેવી-સ્થિતિ
Post

ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ

India-China Business : ચીન વિશ્વની બીજી મોટી ઈકોનોમી છે, તો ભારત વિશ્વમાં ઝડપથી વધી રહેલી ઈકોનોમી છે. ચીન-ભારત વચ્ચે સંબંધોમાં ખટાશ છતાં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે સારા સંબંધો નથી.  ચીને તાજેતરમાં જ ભારત માટેની રેયર અર્થ મેગ્નેટ અને સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝરનો જથ્થો અટકાવી દીધો હતો. જોકે એક સેક્ટર એવું છે,...