#CafeFiring Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cafefiring/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 10 Jul 2025 13:30:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #CafeFiring Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cafefiring/ 32 32 કેનેડામાં કપિલ શર્માના નવા કાફેમાં ગોળીબાર; ખાલિસ્તાની આતંકી ગૃપે લીધી જવાબદારી https://www.gujaratinside.com/2025/07/10/shooting-at-kapil-sharmas-new-cafe-in-canada-khalistani-terror-group-claims-responsibility/ https://www.gujaratinside.com/2025/07/10/shooting-at-kapil-sharmas-new-cafe-in-canada-khalistani-terror-group-claims-responsibility/#respond Thu, 10 Jul 2025 13:28:18 +0000 https://www.gujaratinside.com/?p=14706 પ્રસિદ્ધ ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કાફેમાં ગોળીબાર થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે આ કાફે માત્ર ત્રણ દિવસ પહેલા જ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાફેની બારીઓ પર રાત્રે ફાયરિંગ આ ઘટના સાથે સંબંધિત એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે...

The post કેનેડામાં કપિલ શર્માના નવા કાફેમાં ગોળીબાર; ખાલિસ્તાની આતંકી ગૃપે લીધી જવાબદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પ્રસિદ્ધ ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કાફેમાં ગોળીબાર થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે આ કાફે માત્ર ત્રણ દિવસ પહેલા જ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

કાફેની બારીઓ પર રાત્રે ફાયરિંગ

આ ઘટના સાથે સંબંધિત એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક અજાણ્યો શખ્સ કારમાં બેસીને કપિલના કાફેની બારીઓ પર ફાયરિંગ કરે છે. સમગ્ર ઘટના રાત્રિના સમયે બની હોવાનું જાણવા મળ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ ગોળીબારની જવાબદારી લીધી છે.

હાલમાં, કેનેડિયન સ્થાનિક પોલીસ તપાસમાં લાગી ગઈ છે અને ફાયરિંગ પાછળના કારણ અને આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે કપિલ શર્મા તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.

The post કેનેડામાં કપિલ શર્માના નવા કાફેમાં ગોળીબાર; ખાલિસ્તાની આતંકી ગૃપે લીધી જવાબદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/shooting-at-kapil-sharmas-new-cafe-in-canada-khalistani-terror-group-claims-responsibility/feed/ 0