Tag: ceasefire

Home » ceasefire
ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’
Post

ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝા હાલ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રોજબરોજના હુમલાઓ અને નાગરિકોનાં મોતના મામલાથી બાવળાઈ ગયેલા ગાઝાવાસીઓ વચ્ચે ઈઝરાયલએ ખતરનાક ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જે જણાવ્યું કે, હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો આખા ગાઝા શહેરને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે અને હમાસના આતંકીઓને નર્કમાં ધકેલી દેવામાં આવશે. કાર્ટ્જે સ્પષ્ટ કર્યું...

ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’
Post

ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને...

થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી
Post

થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે હવે યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધીમાં બંને તરફથી કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. તેમાં કંબોડિયાના 15 અને થાઈલેન્ડના 12 લોકોના મોત થયા છે. આ લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેનાની પણ સામેલગી નોંધાઈ રહી છે. બોર્ડર વિસ્તારમાં તણાવ વધતો જ જઈ રહ્યો...