Tag: Celebrity News

Home » Celebrity News
કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ
Post

કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત, વિકી કૌશલ સાથે દર્શાવ્યો બેબી બમ્પ

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પોતાની ગર્ભાવસ્થાની ચર્ચાઓ પર અંત મૂકી સત્તાવાર જાહેરાત કરી છે કે તે અને પતિ વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને વિકી કૌશલ પ્રેમથી તેમની બાજુમાં બેઠા છે. આ...

સાઉથના સુપરસ્ટાર વિજય વિવાદમાં, બાઉન્સરોના હુમલાના આરોપે મામલો ગરમાયો
Post

સાઉથના સુપરસ્ટાર વિજય વિવાદમાં, બાઉન્સરોના હુમલાના આરોપે મામલો ગરમાયો

સાઉથ સિનેમા જગતના સુપરસ્ટાર વિજય હાલ ગંભીર વિવાદમાં અટવાયા છે. મદુરાઈ જિલ્લાના પારાપથીમાં 20 ઓગસ્ટે યોજાયેલ તમિલગા વેત્રી કઝગમ (TVK)ના બીજા રાજ્ય પરિષદ દરમિયાન થયેલી એક ઘટના બાદ કુન્નમ પોલીસે વિજય સહિત 10 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. માહિતી અનુસાર, કાર્યક્રમ દરમિયાન રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતા કાર્યકર્તા શરથકુમારને વિજયના બાઉન્સરોએ બળજબરીથી ધક્કો માર્યો હતો....

પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી
Post

પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા જલદી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ પોતાના ચાહકોને આ ખુશીના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેરકર્યા  છે. કપલે એક પોસ્ટમાં કેકની તસવીર રજૂ કરી હતી, જેમાં ‘1+1+3’ લખેલું હતું અને નવજાત શિશુના પગની નિશાની પણ દેખાઈ રહી હતી. આ સાથેની વીડિયોમાં બંને પાર્કમાં વૉક કરતા...

સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ
Post

સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ

‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની...

ઉષા નાડકર્ણીની ભાવુક વાત: ‘છેલ્લા શ્વાસ સુધી સેટ પર કામ કરવું છે’
Post

ઉષા નાડકર્ણીની ભાવુક વાત: ‘છેલ્લા શ્વાસ સુધી સેટ પર કામ કરવું છે’

લોકપ્રિય સીરિયલ  ‘પવિત્ર રિશ્તા’ થી જાણીતી અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી, જેમને લોકો ‘ઉષા તાઈ’ તરીકે ઓળખે છે, તેમના જીવન વિશે એક ખુલાસો કર્યો છે. આજે તેઓ પાસે ઘર, ધન બધું હોવા છતાં પણ એકલી રહે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ પરિવારથી દૂર કેમ રહે છે. ઉષા નાડકર્ણી મૂળ કર્ણાટકના વતની છે. બાળપણથી જ...