child killed in blast Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/child-killed-in-blast/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 11:20:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png child killed in blast Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/child-killed-in-blast/ 32 32 બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ: 10 વર્ષના બાળકનું મોત, 12 લોકો ઘાયલ https://www.gujaratinside.com/2025/08/15/bengaluru-cylinder-blast-child-killed-12-injured/ https://www.gujaratinside.com/2025/08/15/bengaluru-cylinder-blast-child-killed-12-injured/#respond Fri, 15 Aug 2025 11:20:35 +0000 https://www.gujaratinside.com/?p=16367 કર્ણાટકના બેંગલુરુમાં 15 ઓગસ્ટના દિવસે થયેલા સિલિન્ડર વિસ્ફોટમાં એક નાનકડું જીવન અકાલે ખૂંટી ગયું. મધ્ય બેંગલુરુના વિલ્સન ગાર્ડન વિસ્તારના ચિન્નાયનપાલ્યામાં આવેલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં 10 વર્ષના બાળકનું મોત થયું છે જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું છે કે તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને...

The post બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ: 10 વર્ષના બાળકનું મોત, 12 લોકો ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કર્ણાટકના બેંગલુરુમાં 15 ઓગસ્ટના દિવસે થયેલા સિલિન્ડર વિસ્ફોટમાં એક નાનકડું જીવન અકાલે ખૂંટી ગયું. મધ્ય બેંગલુરુના વિલ્સન ગાર્ડન વિસ્તારના ચિન્નાયનપાલ્યામાં આવેલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં 10 વર્ષના બાળકનું મોત થયું છે જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું છે કે તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

માહિતી અનુસાર, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે 8થી 10 ઘરો ધરાશાયી થઈ ગયા. ઘણા ઘરોની એસ્બેસ્ટોસ શીટવાળી છત તૂટી ગઈ અને દિવાલો ધરાશાયી થઈ ગઈ. ઘટનાસ્થળ પરથી મળેલી તસવીરોમાં અનેક ઘરો કાટમાળમાં ફેરવાયેલા જોવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિલિન્ડર લીક થવાથી આ ભયાનક વિસ્ફોટ થયો હોવાની શંકા છે. ઘટના સમયે લોકો ઘરોમાં સૂતા હતા, જેના કારણે નુકસાન વધુ થયું હોવાનું માનવામાં આવે છે.

 

The post બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ: 10 વર્ષના બાળકનું મોત, 12 લોકો ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/bengaluru-cylinder-blast-child-killed-12-injured/feed/ 0