China Victory Day Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/china-victory-day/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 14:20:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png China Victory Day Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/china-victory-day/ 32 32 ચીન વિક્તોરી ડે પરેડ: પુતિન-જિનપિંગ-કિમ જૉંગ ઉન વચ્ચે 150 વર્ષ સુધી જીવવાની ચર્ચા વાયરલ https://www.gujaratinside.com/2025/09/04/putin-xi-jinping-kim-discuss-living-150-years/ https://www.gujaratinside.com/2025/09/04/putin-xi-jinping-kim-discuss-living-150-years/#respond Thu, 04 Sep 2025 14:44:31 +0000 https://www.gujaratinside.com/?p=18391 ચીનમાં યોજાયેલી વિક્તોરી ડે પરેડ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે એક આશ્ચર્યજનક અને વૈશ્વિક ધ્યાન ખેંચનારી વાતચીત નોંધાઈ છે. વાયરલ થયેલા વિડિયોમાં તેઓ બાયો-ટેક્નોલોજીની મદદથી માનવી 150 વર્ષ સુધી જીવવા અંગે ચર્ચા કરતા જોવા મળે છે. આ દરમિયાન કિમ જોંગ ઉન હસતા...

The post ચીન વિક્તોરી ડે પરેડ: પુતિન-જિનપિંગ-કિમ જૉંગ ઉન વચ્ચે 150 વર્ષ સુધી જીવવાની ચર્ચા વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનમાં યોજાયેલી વિક્તોરી ડે પરેડ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે એક આશ્ચર્યજનક અને વૈશ્વિક ધ્યાન ખેંચનારી વાતચીત નોંધાઈ છે. વાયરલ થયેલા વિડિયોમાં તેઓ બાયો-ટેક્નોલોજીની મદદથી માનવી 150 વર્ષ સુધી જીવવા અંગે ચર્ચા કરતા જોવા મળે છે. આ દરમિયાન કિમ જોંગ ઉન હસતા દેખાયા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શી જિનપિંગે જણાવ્યું કે, “લોકો સામાન્ય રીતે 70 વર્ષથી વધુ જીવતા નથી, પરંતુ આજકાલ 70 વર્ષની ઉંમરે પણ લોકો બાળકો જેવાં જુવાન દેખાય છે.” તેનું જવાબ આપતાં પુતિનના ટ્રાન્સલેટરે જણાવ્યું કે, “બાયો-ટેક્નોલોજીના વિકાસ અને સતત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા માનવી વૃદ્ધાવસ્થામાં પણ યુવાન રહી શકે છે અને લાંબા સમય સુધી જીવવાની શક્યતા છે.” ત્યારબાદ શી જિનપિંગે જણાવ્યું કે, “આ સદીમાં લોકો માટે 150 વર્ષ સુધી જીવવું શક્ય બની શકે છે.”

પેરેડ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં પુતિને આ ચર્ચાની પુષ્ટિ કરી અને કહ્યું, “મેડિકલ ક્ષેત્રમાં થયેલા વિકાસ અને ઓર્ગન રિપ્લેસમેન્ટ સર્જરીઓને કારણે લોકો માટે ભવિષ્યમાં નવા આશાવાદના દરવાજા ખુલશે.” જો કે નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ઓર્ગન રિપ્લેસમેન્ટથી વૃદ્ધાવસ્થાને રોકી શકાય તેવું નથી.

 

The post ચીન વિક્તોરી ડે પરેડ: પુતિન-જિનપિંગ-કિમ જૉંગ ઉન વચ્ચે 150 વર્ષ સુધી જીવવાની ચર્ચા વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/putin-xi-jinping-kim-discuss-living-150-years/feed/ 0