Constitution of India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/constitution-of-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 14:11:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Constitution of India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/constitution-of-india/ 32 32 “લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન https://www.gujaratinside.com/2025/08/14/president-murmu-democracy-independence-day-speech/ https://www.gujaratinside.com/2025/08/14/president-murmu-democracy-independence-day-speech/#respond Thu, 14 Aug 2025 14:11:42 +0000 https://www.gujaratinside.com/?p=16281 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર...

The post “લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી.

તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર આપ્યો. ભારતના નાગરિકોએ પડકારો વચ્ચે પણ લોકશાહી સફળતા પૂર્વક અપનાવી છે. ભારતને સાચે અર્થમાં લોકશાહીની જનની કહેવું યોગ્ય છે.”

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારત માટે લોકશાહી અને બંધારણ સર્વોપરી છે. તે દેશની વિકાસયાત્રાનું મૂળ આધારસ્તંભ છે અને દરેક નાગરિકે આ મૂલ્યોને જાળવવા અગ્રતાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ.

The post “લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/president-murmu-democracy-independence-day-speech/feed/ 0