Tag: Cultural festival news

Home » Cultural festival news
વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા
Post

વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગરબા આયોજકો...