મેષ (Aries): કામમાં સાનુકૂળતા રહેશે. પ્રવાસ અને નવી મુલાકાતોથી આનંદ મળશે. અટવાયેલા કામનો ઉકેલ મળશે. વૃષભ (Taurus): કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાશે. વાહન ચલાવતાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના પ્રશ્નોથી ચિંતા વધશે. મિથુન (Gemini): અગત્યના કામ સરળતાથી પૂર્ણ થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સહજતા મળશે. મનમાં આનંદ અનુભવાશે. કર્ક (Cancer): કાર્યક્ષેત્ર સાથે કાનૂની બાબતોમાં વ્યસ્તતા રહેશે. દોડધામ અને વધેલા...

