Dam Water Release Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/dam-water-release/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 11:02:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Dam Water Release Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/dam-water-release/ 32 32 મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/#respond Sat, 23 Aug 2025 11:02:40 +0000 https://www.gujaratinside.com/?p=17036 મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે. હાલ મહી...

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે.

હાલ મહી નદી બંને કાંઠે વહે રહી હોવાથી નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરાયો છે અને લોકોને નદીના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પાણી છોડવાની પ્રક્રિયા દરમ્યાન વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.

 

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/feed/ 0