Tag: Daryaganj accident

Home » Daryaganj accident
દિલ્હીના દરિયાગંજમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ ઈજાગ્રસ્ત
Post

દિલ્હીના દરિયાગંજમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ ઈજાગ્રસ્ત

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલા સદ્ભાવના પાર્કમાં બુધવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. કાટમાળની નીચે ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકની...