Deepika Kakkar Vlog Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/deepika-kakkar-vlog/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 20 Jul 2025 11:00:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Deepika Kakkar Vlog Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/deepika-kakkar-vlog/ 32 32 કેન્સરની સર્જરી બાદ દીપિકા કક્કરની વધી મુશ્કેલી, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ https://www.gujaratinside.com/2025/07/20/deepika-kakkar-liver-cancer-recovery-journey/ https://www.gujaratinside.com/2025/07/20/deepika-kakkar-liver-cancer-recovery-journey/#respond Sun, 20 Jul 2025 11:15:02 +0000 https://www.gujaratinside.com/?p=14981 ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા કક્કર હાલ તેમની જીંદગીની સૌથી મુશ્કેલ લડત લડી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેમને સ્ટેજ 2 લીવર કેન્સર થયું છે અને થોડા દિવસો પહેલા તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, તેમની સારવાર હજી પૂરી થઈ નથી અને સારવાર દરમિયાન તેમનું શરીર અનેક યાતનાઓમાંથી પસાર થઈ...

The post કેન્સરની સર્જરી બાદ દીપિકા કક્કરની વધી મુશ્કેલી, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા કક્કર હાલ તેમની જીંદગીની સૌથી મુશ્કેલ લડત લડી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેમને સ્ટેજ 2 લીવર કેન્સર થયું છે અને થોડા દિવસો પહેલા તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, તેમની સારવાર હજી પૂરી થઈ નથી અને સારવાર દરમિયાન તેમનું શરીર અનેક યાતનાઓમાંથી પસાર થઈ રહ્યું છે.

દીપિકાએ કહ્યુ કેન્સર કેવી રીતે તોડી નાખે છે

દીપિકા કક્કરે પોતાના યૂટ્યુબ વ્લોગ દ્વારા તાજેતરમાં તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે તેમનો આખો પરિવાર આ મુશ્કેલ સમયમાં પણ સકારાત્મક રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. દીપિકાએ તેમના વ્લોગમાં પોતાની લખેલી કેટલીક કવિતાઓ પણ ફેન્સ સાથે શેર કરી હતી. સાથે સાથે તેમણે એ જણાવ્યું કે કેન્સરે કેવી રીતે તેમનું શરીર અંદરથી તોડી નાખ્યું છે. ઘણા દિવસો સુધી તેઓ એટલી નબળી થઈ ગઈ હતી કે પથારીમાંથી ઊભી પણ ન થઈ શકી.

Mouth Ulcer અને નબળાઈથી પરેશાન

કેન્સરની સારવારના પરિણામે દીપિકાને મોંમાં ઘણા અલ્સર થઈ ગયા છે જેના કારણે તેમને ખાવામાં તકલીફ પડી રહી છે. ખોરાક ન લઈ શકવાને કારણે હવે તેમનું શરીર વધુ નબળું અનુભવી રહ્યું છે. દીપિકાએ જણાવ્યું કે શરૂઆતમાં તેઓ વ્લોગ બનાવવા માગતી ન હતી, પણ આ સમયે તેમણે લાગ્યું કે ફેન્સને તેમની સાચી હાલત વિશે જણાવવી જરૂરી છે.

ફેન્સની પ્રાર્થનાઓ અને પ્રેમ

દીપિકાના ફેન્સ તેમના માટે પ્રેમભરી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ પાઠવી રહ્યા છે. બધા લોકો આશા રાખી રહ્યા છે કે દીપિકા જલ્દીથી સ્વસ્થ થાય અને ફરીથી તેજસ્વી અને મજબૂત બને.

The post કેન્સરની સર્જરી બાદ દીપિકા કક્કરની વધી મુશ્કેલી, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/deepika-kakkar-liver-cancer-recovery-journey/feed/ 0