Elvish Yadav controversy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/elvish-yadav-controversy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 15:25:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Elvish Yadav controversy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/elvish-yadav-controversy/ 32 32 એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/ https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/#respond Mon, 25 Aug 2025 15:20:59 +0000 https://www.gujaratinside.com/?p=17313 હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા...

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગૌરવ અને આદિત્ય નીરજ ફરીદપુરિયાના સંપર્કમાં હતા, જે હાલ અમેરિકામાં રહે છે. હુમલાની ઘટના ઘરની બહાર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે શૂટરોની ઓળખ કરી. આ પહેલા પોલીસે ફરીદપુર ગામમાંથી એક શૂટર ઈશાંત ગાંધી ઉર્ફ ઇશૂની ધરપકડ કરી હતી, જે ફરીદાબાદનો જ રહેવાસી છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે અને તપાસમાં વધુ મોટા ખુલાસાની સંભાવના છે.

 

 

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/feed/ 0
ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર https://www.gujaratinside.com/2025/08/17/elvish-yadav-house-firing-gurugram/ https://www.gujaratinside.com/2025/08/17/elvish-yadav-house-firing-gurugram/#respond Sun, 17 Aug 2025 04:31:50 +0000 https://www.gujaratinside.com/?p=16495 ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના ઘરે રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવ્યા અને એલ્વિશના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા...

The post ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના ઘરે રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવ્યા અને એલ્વિશના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી. પોલીસ હાલમાં નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે, જોકે હજુ સુધી તેમની ઓળખ થઈ નથી.

આ ઘટના પછી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને એલ્વિશના ફેન્સમાં પણ ચિંતા ફેલાઈ છે. તાજેતરમાં બોલીવૂડ ગાયક ફાઝિલપુરિયા પર પણ ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે ગુરુગ્રામની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. એલ્વિશ યાદવ પોતાના યુટ્યુબ વ્લોગ્સ અને રોસ્ટ વીડિયોઝ માટે જાણીતા છે અને ઘણીવાર વિવાદોમાં પણ રહ્યા છે, જેમાં રેવ પાર્ટી કેસ, સાપના ઝેર મામલો અને અન્ય આરોપો શામેલ છે.

 

The post ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/elvish-yadav-house-firing-gurugram/feed/ 0