Tag: #EnforcementDirectorate

Home » #EnforcementDirectorate
ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ
Post

ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે અને ટેક જાયન્ટ્સ Google અને Meta ને નોટિસ ફટકારી છે. EDનો આરોપ છે કે આ કંપનીઓએ તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સને જાહેરાતની જગ્યા જ પૂરી પાડી નથી, પરંતુ તેમને પ્રોત્સાહન પણ આપ્યું છે. 21 જુલાઈના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે...

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ
Post

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની EDએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આજે સવારે જ્યારે EDની ટીમે દરોડો પાડ્યો ત્યારે ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. બઘેલે ભાજપને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે....

લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’
Post

લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો...