Fairplay Parimatch Lotus365 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fairplay-parimatch-lotus365/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 15:35:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Fairplay Parimatch Lotus365 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fairplay-parimatch-lotus365/ 32 32 ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/ https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/#respond Sun, 14 Sep 2025 14:36:06 +0000 https://www.gujaratinside.com/?p=19378 ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે. મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત...

The post ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે.

મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે.

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત સટ્ટાબાજી એપ્સના કેસમાં અનેક હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીઓ અને ખેલાડીઓની પૂછપરછ ચાલી રહી છે.

ED પહેલાથી જ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના, શિખર ધવન, તેમજ હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓના નિવેદનો નોંધાવી ચૂકી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની એપ્સ પહેલા પોતાને કૌશલ્ય આધારિત રમતો તરીકે રજૂ કરે છે અને યુઝર્સને રિવોર્ડ્સથી આકર્ષે છે. બાદમાં તેના અલ્ગોરિધમ ગેરન્યાયી રીતે કાર્ય કરે છે, જેના કારણે લોકોની મોટાપાયે નાણાકીય નુકશાની થાય છે.

આ પ્લેટફોર્મ્સ પોતાને લોકપ્રિય બનાવવા માટે સ્ટાર્સ, ખેલાડીઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની મદદ લે છે અને તેમને મોટી રકમ ચૂકવે છે.

આ કેસમાં EDની કાર્યવાહી આગળ વધતાં સેલિબ્રિટીઓ અને ક્રિકેટર્સ માટે મુશ્કેલીઓ વધી રહી છે અને વધુ નામો બહાર આવવાની શક્યતા છે.

The post ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/feed/ 0