Tag: #FIR

Home » #FIR
દિલ્લીમાં શ્રી સિમના ભૂતપૂર્વ ડિરેક્ટર સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થીનીઓએ છેડતી, જાતીય સતામણીના આરોપ સાથે FIR દાખલ
Post

દિલ્લીમાં શ્રી સિમના ભૂતપૂર્વ ડિરેક્ટર સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થીનીઓએ છેડતી, જાતીય સતામણીના આરોપ સાથે FIR દાખલ

દિલ્લી પોલીસને શ્રી સિમ વસંત કુંજ સ્થિત શૈક્ષણિક સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર સ્વામી ચૈતન્યાનંદ, જેને “સ્વામીજી” તરીકે ઓળખવામાં આવે છે, સામે FIR નોંધાવવાનો આદેશ કર્યો છે. સંસ્થાની 17 વિદ્યાર્થીનીઓએ સ્વામીજી પર છેડતી અને જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. FIR નોંધાવ્યા પછી સ્વામીજી ફરાર છે અને દિલ્હી પોલીસ તેમને શોધી રહી છે. શ્રી સિમ વસંત કુંજ...

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટને ફરી બોમ્બ ધમકી, સુરક્ષા કડક, લોકોમાં ભયનો માહોલ
Post

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટને ફરી બોમ્બ ધમકી, સુરક્ષા કડક, લોકોમાં ભયનો માહોલ

મુંબઈમાંથી મોટી ખબર સામે આવી છે કે બોમ્બે હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વહેલી સવારે ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી. હાઈકોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને કોર્ટ આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી કશું શંકાસ્પદ મળ્યું નથી. આ...

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ
Post

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ

ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર જીવલેણ હુમલો કરવાનો...